લાળા સહિત સમગ્ર ગીર પંથકમાં ૨૧મીની સાંજે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર ત્રણ સેકન્ડ રહી અને કોઈ નુકસાની થઈ ન હતી. તાલાળા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ૨૧મીની સાંજે ૬.૩૦ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો...
મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...
લાળા સહિત સમગ્ર ગીર પંથકમાં ૨૧મીની સાંજે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર ત્રણ સેકન્ડ રહી અને કોઈ નુકસાની થઈ ન હતી. તાલાળા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ૨૧મીની સાંજે ૬.૩૦ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો...
મૂળ ભાવનગરના પ્રમોદભાઈ વોરા નાનપણથી જ મુંબઈના ઘાટકોપરમાં રહીને ભણતા હતા. પિતા ન હોવાથી અને આર્થિક સંકડામણને કારણે તેમણે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે...
સૌરાષ્ટ્રમાં એકાદ બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં અપૂરતા વરસાદ અને જુલાઇ માસ પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી સારા વરસાદના કોઇ એંધાણ નહીં વર્તાતા ઘાસચારો...
ડિજિટલ અને ગ્લોબલ બનેલા આજના સમયમાં હવે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરમાં પણ નેનોટેકનોલોજી આવી રહી છે! જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના બાયોટેકનોલોજી વિભાગે એક...
ઊના પાસેના મોટા સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ગુંડા તત્ત્વો દ્વારા જાહેરમાં માર મારવાની ઘટનાની વીડિયો ક્લીપ લાખો...
અત્યાચારનો ભોગ બનેલા દલિતોની મુલાકાતે મોટા સમઢિયાળા ગામે પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યકત એવી લાગણી વ્યક્ત...
શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું....
એર ઈન્ડિયાની વિમાન સેવા બંધ થયા બાદ સેવા ફરી શરૂ કરવા ભાવનગરના સાંસદ ડો. ભારતીબહેન શિયાળની રજૂઆતને લીધે બીજી ઓગષ્ટથી ભાવનગર અને મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની...
કાશ્મીર ખીણમાં તાજેતરમાં વકરેલી હિંસાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે શ્રીનગરમાં ૧૫૦ જેટલા અમરનાથ યાત્રીઓ સાથે ફસાયેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ...
ચાર જિલ્લા કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબી માટે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરગ્રેટેડ કોસ્ટલ ઝોનનો મેનેજમેન્ટ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચાલી રહ્યો છે. તેને આખરી ઓપ આપવા ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે ૧૭મીએ...