એઆઈ રોબોટે બનાવેલું પેઈન્ટિંગ રૂ. 9.15 કરોડમાં વેચાયું

વિશ્વના પહેલા રોબોટ આર્ટિસ્ટ આઈ-ડાએ ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગનું 7.5 ફૂટનું પોટ્રેટ બનાવ્યું હતું. ‘એઆઈ ગોડ’ નામનું આ પોટ્રેટ રૂપિયા 9.15 કરોડમાં વેચાયું છે. 

વેલ્સમાં દિવાળીની ભવ્ય ઊજવણી

વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ તેમજ રેખા નાટ્ય એકેડેમીએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો...

બાંગ્લાદેશના મુજીબનગરમાં બાંગ્લાદેશની આઝાદી અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યના સરેન્ડરનું દૃશ્ય દર્શાવતા સ્ટેચ્યૂ તોડી પડાયા છે.

હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના સહકારથી ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા દિવ્યાંગ પર્વતારોહકોની ટીમે આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર તિરંગો...

રશિયા અને અમેરિકાએ શીત યુદ્ધ પછી સૌથી વધુ 26 કેદીઓની આપ-લે કરી છે. આ દરમિયાન યુએસમાં પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે જ્યારે રશિયામાં પ્રમુખ વ્લાદિમીર...

વિશ્વના એક ડઝનથી વધુ દેશોના 3000થી વધારે લોકોનો કાફલો દક્ષિણી મેક્સિકોની સીમા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કેટલીય મહિલાઓ અને નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ...

રાજસ્થાનના પુષ્કરમાં મેઘરાજાના વધામણાં અનોખી રીતે થાય છે. મોસમનાં પ્રથમ વરસાદ બાદ લોકો ભરાયેલા પાણી ઉપર ઓઢણી ઓઢાડીને મંગળ ગીતો ગાય છે. 

શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા લંડનના સાઉથોલની ફીધરસ્ટોન હાઈ સ્કૂલ ખાતે રવિવાર, 7 જુલાઈ 2024ના દિવસે રથયાત્રા ઉત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી...



to the free, weekly Gujarat Samachar email newsletter