સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

યૂક્રેન પર રશિયાના હુમલાના ૧૧મા દિવસે પણ રાજધાની કીવ અને ખારકીવના બહારના વિસ્તારોમાં સંઘર્ષ યથાવત્ છે. નાગરિકોના માર્ગો પર ઉતરવાથી રશિયન સૈનિકોની જમીની...

યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી હિજરત કરીને વખાનાં માર્યા હંગેરીના બુડાપેસ્ટ આવી રહેલા ભારતીયો અને શરણાર્થીઓને અહીંના સૌથી જૂનાં મહારાજા રેસ્ટોરાંમાં મફત ભોજન આપવામાં...

ભારત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે યૂક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે. સુમીમાં અટવાયેલા ઉત્તરાખંડના વતની ઝીયા બલુનીએ...

લોહિયાળ જંગ યૂક્રેન-રશિયા વચ્ચે ખેલાઇ રહ્યો છે, પણ તેના પડઘા દુનિયાભરમાં પડી રહ્યા છે. 13 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધે સમગ્ર વિશ્વના અર્થતંત્રને કમરતોડ ફટકો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વધુ એક વખત યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. મોદીએ...

યુક્રેન યુદ્ધના પગલે રશિયા સામે વેપાર સહિત આર્થિક પ્રતિબંધો લદાયા પછી યુકે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રશિયન કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવા અને સંબંધો તોડવામાં...

યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં સેંકડો - હજારો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પડોશના દેશોમાં આશ્રય લેવા માટે ભાગી રહ્યા છે. તેમાં હજારો ભારતીય નાગરિકો અને...

યૂક્રેનની રાજધાની કિવ પર અત્યારે રશિયન સૈનિકો ઘેરો ઘાલી રહ્યા છે. રશિયાન સૈનિકો સામે બાથ ભીડવા માટે યૂક્રેનના સામાન્ય નાગરિકો પણ સામે આવી રહ્યાં છે. પૂર્વ...

રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશોના અનેક જવાનો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ દિવસે ને દિવસે...



to the free, weekly Gujarat Samachar email newsletter