પારસી સમુદાયે સોમવારે - ૨૧ માર્ચે નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરી હતી. આ અવસરે કુર્દિશ સમુદાયના લોકો ઈરાકના દુહોક પ્રાંતના અકરે પર્વતો પર મશાલો સળગાવીને પહોંચ્યા...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
પારસી સમુદાયે સોમવારે - ૨૧ માર્ચે નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરી હતી. આ અવસરે કુર્દિશ સમુદાયના લોકો ઈરાકના દુહોક પ્રાંતના અકરે પર્વતો પર મશાલો સળગાવીને પહોંચ્યા...
ઈઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ એપ્રિલના આરંભે ભારતની મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિમંત્રણને સ્વીકારીને તેઓ ભારત અને...
રશિયાએ યૂક્રેનના લશ્કર સમક્ષ મારિયુપોલમાં આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યૂક્રેને એને ફગાવી દઈને યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો...
ભારતના બે દિવસના પ્રવાસે આવેલા જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાએ દેશમાં બુલેટ ટ્રેન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં 42 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે....
ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા 156 દેશના નાગરિકો માટે તાત્કાલિક અસરથી પાંચ વર્ષની મુદ્દતની ટૂરિસ્ટ વિઝા સુવિધા ફરી શરૂ કરી છે. આ વિઝાને માર્ચ...
તમે માનો યા ના માનો, પરંતુ તુર્કીના ઈસ્તબુંલ એરપોર્ટ ખાતે ટોઇલેટમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સાથે ભારતને સીધો સંબંધ હોઈ શકે છે. ગુજરાતમાં ચાલતા ગેરકાયદે...
વિશ્વમાં એવા ઘણા પ્રાચીન ધર્મસ્થાનકો છે કે જેમની સાથે હજારો - લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ચીનમાં પણ આવું જ એક પ્રાચીન ધર્મસ્થાન છે કે જ્યાં બૌદ્વ ધર્મના...
ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય મૂડીબજારમાંથી નાણાં પાછાં ખેંચવાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલુ છે. આમાં પણ માર્ચમાં તો 11 જ દિવસમાં...
ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...
યૂક્રેનમાં યુદ્ધ ખતમ કરવા રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે સંઘર્ષવિરામ માટે બેઠક તો ચાલે છે, પણ કોઇ ઉકેલ આવતો નથી. જોકે બન્ને પક્ષના નેતાઓ સંઘર્ષવિરામ...