અરેબિયન બાંધકામ શૈલી ધરાવતા દુબઈમાં બંધાઈ રહેલા ભવ્ય હિન્દુ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ઓક્ટોબર, ૨૦૨૨માં દિવાળીની આસપાસ ખુલશે. જોકે ભારતીય મંદિર સ્થાપત્ય શાસ્ત્ર અને હિંદુ વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિર તૈયાર થશે. દુબઈના જેબેલ અલી વિસ્તારમાં ગુરુનાનક...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અરેબિયન બાંધકામ શૈલી ધરાવતા દુબઈમાં બંધાઈ રહેલા ભવ્ય હિન્દુ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ઓક્ટોબર, ૨૦૨૨માં દિવાળીની આસપાસ ખુલશે. જોકે ભારતીય મંદિર સ્થાપત્ય શાસ્ત્ર અને હિંદુ વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિર તૈયાર થશે. દુબઈના જેબેલ અલી વિસ્તારમાં ગુરુનાનક...
અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ સામે અમેરિકી સંસદના ઉપલા ગૃહ - સેનેટમાં મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ ૯મી ફેબ્રુઆરીથી કરાશે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે ટ્રમ્પના...
દુબઈના અગ્રણી બિઝનેસમેન અને બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુધાબીના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા ૭૬ વર્ષીય રોહિતભાઈ પરસોત્તમભાઈ પટેલનું ૨૧મી જાન્યુઆરીએ નિધન થયું હતું. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ...
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના લોકો જાણે આઈડેન્ટિટી ક્રાઈસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ચીનના ૧૩૭ કરોડ લોકો વચ્ચે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે અને...
ફેસબુક પર ૮૧ વર્ષીય બ્રિટિશ મહિલા આઈરિસ જ્હોન્સની મુલાકાત તેનાથી ૪૫ વર્ષ નાના યુવક ઈજિપ્શિયન યુવક મહોમ્મદ અહમદ ઈબ્રાહિમ સાથે કેટલાક સમય પહેલાં થઈ હતી. થોડા...
નેધરલેન્ડ દુનિયાના સૌથી ઈમાનદાર દેશો પૈકી એક છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક (સીપીઆઇ)માં ગત વર્ષે નેધરલેન્ડ એવા ૧૦ દેશોમાં સામેલ...
હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭...
લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા...
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ દેશોના વડાઓને આમાં મદદરૂપ થવાનો અનુરોધ કરતા...
નેપાળે નવા નક્શામાં ભારતીય ક્ષેત્ર લિમ્પિયાધુરા, કાલાપાની અને પિલુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી નેપાળ નવા નકશા અંગેનો સીમાવિવાદ ન ઉકેલે ત્યાં સુધી તેમની સાથે કોઈ નક્કર વાતચીત થશે નહીં.