અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૫મી જાન્યુઆરીએ ૮૬૪૧૯૬૮૨, કુલ મૃતકાંક ૧૮૬૭૩૭૯ અને કુલ રિકવરી આંક ૬૧૨૬૩૭૩૯ સુધી પહોંચ્યો છે. અમેરિકામાં હજી કોરોના...
પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શિયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલોચ વિસ્તારમાં શિયા હઝારા કોમ્યુનિટી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં કામ કરી રહેલા ૧૧ લોકોના મોત થયાના અહેવાલ છે.અજાણ્યા બંદુકધારી દ્વારા...
પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યાં છે. ૩૦મી ડિસેમ્બરે ખૈબર-પુખ્તુન્વા...
પાકિસ્તાનમાં લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતી કન્યાઓનું અપહરણ કરવું, બળજબરીપૂર્વક ઇસ્લામમાં કન્યાઓનું ધર્માંતરણ કરાવવું અને તેની સાથે લગ્ન કરીને તેને છોડી દેવી કે હેરાન કરવી જેવા કિસ્સા ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૦૦૦...
પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારતીય ગુપ્તચર વિભાગ દ્વારા દુબઇથી ડિપોર્ટ કરવામાં સફળતા મળી છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કિલીંગ કરાવતો હોવાના અહેવાલ વારંવાર મળતા હતા....
માનવાધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નેવીએ ૨૯મી ડિસેમ્બરે ૧૭૭૬ રોહિંગ્યા શરણાર્થીઓને ‘એકાંત’ દ્વીપ પર મોકલી આપ્યા છે. શરણાર્થીઓને ચટગાવ બંદરેથી...
મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ...
સમગ્ર ભારત દેશ ૧૯૭૧માં પાકિસ્તાન સામે મેળવેલા યુદ્ધનો સ્વર્ણિમ વિજયોત્સવ મનાવી રહ્યું છે. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખનાર આ ઐતિહાસિક યુદ્ધમાં ભારતે હાંસલ...
• કોલ સેન્ટર કૌભાંડમાં ભારતીયની ધરપકડ• સામાજિક કાર્યકર કરિમા બલોચનું શંકાસ્પદ મોત• જો બાઈડેનની ટીમમાં ગુજરાતી વેદાંત પટેલ • ગુજરાતી કાશ પટેલનો CNN સામે પાંચ કરોડ ડોલરનો દાવો• ભારતીય વેપારીની કંપનીનું માત્ર રૂ. ૭૩માં વેચી• નીરવ મોદીના ભાઈ પર...