ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ૨૩મીએ ફરી ગબડી પડી હતી. ઇઝરાયલમાં આગામી વર્ષે ફરી એક ચૂંટણી થશે. અહીં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાય રહી છે. નેતન્યાહૂના લિકુડ અને સંરક્ષણ પ્રધાન બેની ગેંત્જની બ્લૂ એન્ડ વ્હાઇટ...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ૨૩મીએ ફરી ગબડી પડી હતી. ઇઝરાયલમાં આગામી વર્ષે ફરી એક ચૂંટણી થશે. અહીં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાય રહી છે. નેતન્યાહૂના લિકુડ અને સંરક્ષણ પ્રધાન બેની ગેંત્જની બ્લૂ એન્ડ વ્હાઇટ...
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના...
ઇથોપિયાના પશ્ચિમ બેનિશાગુલ ગુમુઝ ક્ષેત્રમાં થયેલા નરસંહાર વિષે જાણકારી આપતાં ઇથોપિયાના માનવ અધિકાર પંચે ૨૪મીએ કહ્યું હતું કે, સામૂહિક વંશીય હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૪મીએ વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામે હુમલો...
દુનિયામાં ૨૮મી ડિસેમ્બરે કોરોનાના સંક્રમિતોનો આંક ૮ કરોડને પાર થતાં ૮૧૧૪૨૧૧૩ થયો હતો. ૨૯મીના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક ૮૧૮૬૫૯૯૨, કુલ...
ચીને પાકિસ્તાન સાથે ૫૦ લશ્કરી સશસ્ત્ર ડ્રોન વિંગ લૂંગ-૨નો તાજેતરમાં સોદો કર્યો છે. ચીની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને મળેલાં આ ચાઈનીઝ ડ્રોન ઊંચાઈએ ભારતીય લશ્કર માટે પરેશાની સર્જશે. જોકે, ભારતીય અધિકારીઓના કહેવા પ્રમાણે ભારત આ ડ્રોનનો...
નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના સૂચન પછી દેશની ૨૭૫ સભ્યો વાળી સંસદ ૧૯મીએ ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ૩૦ એપ્રિલ અને ૧૦ મેના રોજ બે તબક્કામાં ચૂંટણી થશે. નેપાળની સંસદ ભંગ કરવા મુદ્દે નેપાળની...
દેશ-વિદેશમાં બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...
યુરોપની ટોચની ફેશન અને ઈ-કોમર્સ કંપની ઝેલેન્ડોના સીઈઓ રુબિન રીટરે પત્નીની કારકિર્દી માટે તોતિંગ પગારની નોકરીમાંથી રાજીમાનું ધરી દેવાનો નિર્ણય કર્યો છે....
મોડાસા તાલુકાના પહાડપુર ગામના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પહાડપુરના વતની અને સર્વોદય...
દેશ-વિદેશમાં બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...