વડતાલ મંદિરમાં પૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા શિષ્ય વેદાંત વલ્લભસ્વામીનો વાઈરલ વીડિયો ચર્ચામાં છે. ૩૨ પાનાની...
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...
બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...
વડતાલ મંદિરમાં પૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા શિષ્ય વેદાંત વલ્લભસ્વામીનો વાઈરલ વીડિયો ચર્ચામાં છે. ૩૨ પાનાની...
આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર...
મલેશિયામાં ફસાઈ ગયેલા કેટલાક ગુજરાતીઓ પાછા વતન આવ્યા છે. નવસારીના કેટલાક યુવાનોને વલસાડના એજન્ટ કિરણ પટેલે નાણાં લઇને મલેશિયા મોકલ્યા હતા. ત્યાં કંપનીમાં કાળી મજૂરી કરાવતા હોવાથી યુવાનોએ કંપની બદલાવી હતી. જોકે આમ કરવાથી કાયદાનો ભંગ થતાં યુવાનોની...
કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી તેમ કહેવાય છે પરંતુ, આ માનવીના તરંગો પણ વિચિત્ર પ્રકારના હોય છે. અત્યારે ટેટુનો વાવર છે ત્યારે જર્મનીના એક ૩૯ વર્ષીય...
ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રમાં ભલે ગમેતેવો તણાવ પ્રવર્તતો હોય, ભારતે અતિથિ દેવો ભવઃની પરંપરા જાળવી રાખી છે. ભારત મુલાકાતે આવેલા અને પ્રવાસ દરમિયાન...
ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનને રોકડું પરખાવ્યું છે કે ચીને એલએસી ક્ષેત્રમાંથી...
સાંડેસરાની ઓઇલ એસેટ્સ જપ્ત કરવા કેસભારતીયો વિશે નિક્સનની વાંધાજનક ટિપ્પણીજ્યોર્જિયાના એસજીવીપી મંદિરમાં શ્રીજીને ભોગતિબેટ-નેપાળ વચ્ચે ચીન રેલવે લાઈન નાંખશેબાંગ્લાદેશની મસ્જિદનાં છ એસીમાં વિસ્ફોટજાધવ માટે વકીલની નિમણૂકની તકબાંગ્લાદેશમાં હિન્દુ...
આફ્રિકાના સૌથી હિંસાગ્રસ્ત દેશ સુદાનમાં એક વર્ષના આંદોલન બાદ ૩૦ વર્ષ જૂના ઇસ્લામિક શાસનનો અંત આવ્યો છે. સુદાન સરકારે હવે શાસનને ધર્મથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે. સુદાનના વડા પ્રધાન અબ્દુલ્લા હમદોક અને સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ નોર્થ વિદ્રોહી...
વિશ્વભરમાં કોરોના સંક્રમણનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ૮મી સપ્ટેમ્બરના અહેવાલો પ્રમાણે વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણનો આંકડો ૨૭૫૬૨૫૦૦ નોંધાયો હતો....