યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે...

યુકે સરકારે ફ્રાન્સમાં કોરોના વાઈરસ કેસીસમાં ભારે ઉછાળાના પગલે ત્યાંથી આવતા મુલાકાતી- પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન શનિવાર ૧૫ ઓગસ્ટથી ફરજિયાત બનાવ્યું...

• આમિરખાન તુર્કીના પ્રમુખની પત્નીને મળતાં વિવાદ• પંડિત જસરાજનું નિધન• કાશ્મીરમાં આતંકી હુમલામાં ૩ જવાન શહીદ• ભારતની પ્રથમ ‘આત્મનિર્ભર’ મિસાઇલ તૈયાર • પાકિસ્તાન ચીન પાસેથી શસ્ત્રો ખરીદશે• ઇમરાને પાક.ના સ્વતંત્રતા દિને કાશ્મીર રાગ આલાપ્યો • બેલારુસમાં...

• પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી લાંચકેસમાં દોષી• સ્માર્ટ ફોન બનાવતી ૨૪ કંપનીની પસંદ ભારત• માનવરહિત ગગનયાનનું લોન્ચિંગ અટક્યું • રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે• છૂટાછેડાનો સમાન નિયમ રાખવા સુપ્રીમમાં માગ• યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરવા વિચારણા• ચીની...

ઇઝરાયલ અને યુએઇએ વર્ષોથી ચાલતી દુશ્મની ભૂલીને ૧૩મીએ ઐતિહાસિક શાંતિકરાર પર સહી-સિક્કા કર્યાં છે. કરારમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કરાર બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા...

છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી નિવેદનબાજી કરી રહેલા વડા પ્રધાન કે પી ઓલી શર્માએ વડા પ્રધાન મોદીને ફોન કરીને ૭૪માં સ્વતંત્રત દિવસના અભિનંદન પાઠવ્યા હતા. 

અમેરિકા અને ચીને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના હથિયારો વધાર્યાં છે. અમેરિકાએ અહીં બી-૨ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે અને ચીને એચ-૬ જે વિમાનો ખડક્યા હોવાના અહેવાલ ૧૩મી ઓગસ્ટે હતા. આ પછી ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા કે, ચીને પોતાની સેનાને આદેશ આપ્યો...

શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને...

યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ...



to the free, weekly Gujarat Samachar email newsletter