યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...

લદાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાક વિવાદિત સ્થળે આમને-સામને આવી ગઈ હતી. ભારત - ચીને તેના હજારો સૈનિકો, ટેન્કો, તોપો અને યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દીધો...

સમગ્ર યુરોપમાં કોરોના વાઈરસના બીજા આક્રમણનો દોર શરુ થયાની ચિંતા ફેલાઈ છે. સ્પેનના માડ્રિડની ઉત્તરે બે શહેરોમાં કડક લોકડાઉન ફરી લદાયું છે જ્યારે ગ્રીસમાં...

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે કુટુંબના રાજકીય પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)નો ૭મી ઓગસ્ટે ભવ્ય વિજય થયો છે. કુલ ૨૨૫ બેઠકમાંથી એસએલપીપીને ૧૪૫ બેઠક પર વિજય મળ્યો છે. 

હરિયાળીથી હર્યાભર્યા બેલારૂસના બર્ડમેન તરીકે ઓળખ ધરાવતા ઉલાદ્ઝીમાર ઈવાનોસ્કીની જિંદગીનું લક્ષ્ય કહો તો લક્ષ્ય અને ઉદ્દેશ કહો તો ઉદ્દેશ એક છે - પંખીઓના...

 કાગડા બધે કાળા જ હોય તેમ સરકાર અને લોકોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવનારા પણ બધા જ દેશોમાં હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતો ૨૯ વર્ષનો યુવાન ડેવિડ હિન્સનો...

કેનેડાના ટોરોન્ટો ખાતે ભારત, તિબેટ, તાઈવાન, વિયેટનામના પ્રવાસી નાગરિકોએ ચીન દ્વારા થઈ રહેલા દમન અને માનવાધિકારના ભંગ સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરીને...

અમેરિકામાં વસતાં એક ગુજરાતી યુવાને ફેસબુકને પાઠ ભણાવ્યો છે. યુઝર્સની પરવાનગી વગર ફેસ રેકગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઇ સ્ટેટમાં ફેસબૂક પર...

એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી...

ભારત-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને અંકુશમાં રાખવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ ‘નિમિત્ઝ’ આંદામાન-નિકોબાર નજીક...



to the free, weekly Gujarat Samachar email newsletter