યમનમાં તાજેતરમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શિયા મુસ્લિમોના બળવો કરનારા ઈરાન...
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...
બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...
યમનમાં તાજેતરમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શિયા મુસ્લિમોના બળવો કરનારા ઈરાન...
ભારતે ૧૭મીએ પાકિસ્તાની દૂતાવાસના સિનિયર અધિકારીને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા. પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓને થતાં અન્યાયો અને ખાસ કરીને તાજેતરમાં ત્રણ હિંદુ...
ચીનમાં રવિવારે જીવલેણ કોરોના વાઈરસના ૧૭ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ૩ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ભારતના ૧ ટકા ધનવાનોની પાસે ૯૫.૩ કરોડ લોકોની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે એટલે કે ૧ ટકા ધનવાનો પાસે દેશની ૭૦ ટકા વસ્તીની કુલ સંપત્તિથી ચાર ગણી...
સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી...
આજની પળે વૈશ્વિક તણાવો ધ્યાન ખેંચનારી બાબત છે. અમેરિકાના એક અવિચારી પગલાંએ પ્રત્યાઘાતોની હારમાળા રચી દીધી અને ૧૭૬ નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવ્યા છે, સંખ્યા...
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને કલમ ૩૭૦નો રાગ આલાપ્યો છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને...
ચીની સેનાએ ફરીવાર અવળચંડાઇ કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે તેમણે લદ્દાખમાં ઘુસણખોરી કરવા પોતાના ભરવાડોને આગળ કર્યા હતા જેઓ ભારતીય ભરવાડોને તેમના પશુધન સાથે ગૌચર જમીનમાં પ્રવેશી રહ્યા હતા. આમ ફરીવાર ભારતીય-ચીની સૈનિકો સામસામે આવી...
• યમનમાં આતંકી હુમલામાં ૧૧૧નાં મોત• ભારતીય શિક્ષિકાને ચીનમાં રહસ્યમય ચેપ લાગ્યો• ૨૫૦ કિલો વજનનો આતંકી ઝડપાયો
મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે તેમનો દેશ પામ તેલની આયાતનો બહિષ્કાર કરવાના ભારતના નિર્ણય વિરુદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે તેવી સ્પષ્ટતા ૨૦મીએ કરી હતી. મહાતિર મોહમ્મદના કહેવા પ્રમાણે ભારત જેવી વિશાળ અર્થવ્યવસ્થા સામે મલેશિયા ન ટકી શકે...