યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં પહેલ કરી છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી. ટ્રમ્પે પ્રોટોકોલ તોડી મુલાકાત કરી...

• કુલદીપ સેંગરને સગીરા પર રેપના કેસમાં આજીવન કેદ• જયપુર બ્લાસ્ટ કેસના ચાર દોષિતોને ફાંસી• રાંચીની નિર્ભયાને ૩ વર્ષે ન્યાય • આનંદ મહિન્દ્રા એમએન્ડએમનું પ્રમુખપદ છોડશે• અખનુરમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર• ભીમ આર્મીનાં ચંદ્રશેખર આઝાદની ધરપકડ• મહારાષ્ટ્રમાં...

ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરીને તેને સ્પેશિયલ દરજ્જો આપવાનો મુદ્દો ચર્ચવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજવા ચીને માગણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મુદ્દો ચર્ચવાની ચીનની ચાલને ફ્રાન્સ અને અન્ય દેશોએ ૧૯મીએ...

શિકાગોમાં સર્કિટ કોર્ટ ઓફ કૂક કાઉન્ટીની ઓફિસ ઓફ કલાર્કમાં પૂર્વ સહયોગી કારકુન તરીકે કામ કરનાર બીના પટેલ (ઉં ૫૮)ને વર્ષની શરૂઆતમાં ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ખોટું ડેકલેરેશન કરવા બદલ તાજેતરમાં દોષિત ઠેરવાઈ હતી. યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેને બે વર્ષની...

• ભાજપના નેતા કુલદીપ સેંગર દુષ્કર્મ માટે ગુનેગાર• પાન-આધારને ૩૧ સુધીમાં લિંક કરવું ફરજિયાત• ૪૮ કલાકમાં ઉદ્ધવે પ્રધાનોનાં વિભાગ બદલ્યા• લેફ. જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ• પાક. ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ• યુએસમાં ૨૦૧૮માં ૧૦ હજાર ભારતીયોની...

ઇન્ડિયન એરફોર્સ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને ભારત સામે કાર્યવાહી કરવા એફ-૧૬ ફાઇટર વિમાનનો ઉપયોગ કર્યો હતો. એના માટે અમેરિકાએ પાકિસ્તાનને ઓગસ્ટ મહિનામાં ફટકાર લગાવી હતી. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ ૧૨મી...

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (ઉં. ૪૮) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તાજેતરમાં તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળવા ગયા હતા. નવનીતભાઈએ સ્ટોરમાં...

અલ્જેરિયામાં ૨૦ વર્ષ દેશના પ્રમુખપદે રહેલા અબ્દેલાઝિઝ બોઉટેફિલકાના શાસન દરમિયાન વડા પ્રધાન પદે રહેલા અહમ ઓઉયાહિઆને ૧૫ વર્ષની જ્યારે અબ્દેલમલિક સેલ્લાલને ૧૨ વર્ષની કેદની સજા ફટકારાઈ છે. આ બે પૂર્વ વડા પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાબત ચાલેલા...

નેપાળના સિંદુપાલચોકમાં રવિવારે એક અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સિંધુપાલ ચોકની પાસે તે સમયે થયો જ્યારે એક બસ બેકાબૂ થઇને પલટી ખાઈ ગઈ હતી. કહેવાય છે કે બસમાં ૪૦ યાત્રીઓ સવાર હતા. અકસ્માતનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter