યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર પહેલી ઓક્ટોબરે ૯૫ વર્ષના થયા છે, પરંતુ આ ઉંમરે પણ જરાય થાક્યા વગર ગરીબોની જિંદગી સુગમ બનાવવા માટે કાર્યરત છે. જિમી...

યુકેના સૌથી લાંબા ચાલેલા કાનૂની જંગોમાં એક ‘નિઝામ ફંડ’ કેસનો આખરે ૭૧ વર્ષ પછી ૨૩ સપ્ટેમ્બરે અંત આવ્યો છે. ઈંગલેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટે ૧૪૦ પાનાના ચુકાદામાં...

ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રશિયાની વેસિલિના નોટઝેન નામની એક માસુમ બાળકીનો વીડિયો શેર કર્યો છે એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે....

સાઉદી અરબ પર્યટનને વેગ આપવા માટે હવે પર્યટક વિઝા ઇસ્યુ કરશે. વિશ્વ પર્યટન દિવસે સાઉદીના સત્તાવાળાએ આ જાહેરાત કરી હતી. સાઉદી અરબ હવે અર્થવ્યવસ્થાને આગળ વધારવા તેલ પર જ નિર્ભર રહેવાનું વલણ બદલવા માગે છે. ક્રાઉન પ્રિન્સ સલમાન આ હેતુસર વિઝન ૨૦-૩૦...

સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન...

પાકિસ્તાનના દોસ્ત ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૮મીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય સમજૂતિ મુજબ આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ...

અમેરિકન મીખી ફરેરા પ્રોચેઝે સિંગાપોરના આશરે ૧૪ હજાર એચઆઇવી પોઝિટિવ નાગરિકોનાં બધા જ ડેટા મેળવીને તેમનાં નામ લીક કરી દીધાં હતાં. એ પછી તેણે સિંગાપોર પ્રશાસનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે ઝડપાઇ ગયો હતો અને બાદમાં તેની વિરુદ્ધ...

એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધી હિંસાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સાંપ્રદાયિક હુમલો કરાવવાના અને હિંદુ સમાજને ભયભીત કરવાના ષડયંત્રનો હિસ્સો હતો. ૧૫ સપ્ટેમ્બરે સિંધમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધ હિંસા...

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કરીને રાજ્યની પુનઃરચનાને મુદ્દે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને સાઉદી અરબે સમર્થન આપી દીધું છે. ૩જીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન વચ્ચે રિયાધમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter