હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...
બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...
હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ યુવતી તેની હોસ્ટેલ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. નમ્રતા ચંદાની નામની આ યુવતી મેડિકલના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તે પાકિસ્તાનના સિંધ શહેરમાં ઘોટકીમાં રહેતી હતી. ત્યાં થોડા દિવસ પહેલાં એક હિન્દુ મંદિરમાં...
પાકિસ્તાનના સિંધમાં લાહોરની હિન્દુ સ્કૂલના પ્રિન્સિપલ પર ઇશનિંદાનો આરોપ લાગ્યા પછી તોફાનીઓએ સ્કૂલ અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આસપાના કસબા મીરપુર મથેલો અને આદિલપુરમાં પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન હિન્દુઓ ભયના કારણે સ્કૂલમાં...
હોંગકોંગનું પ્રદર્શન ૧૫મીએ ૧૫મા અઠવાડિયામાં પ્રવેશ્યું હતું. રવિવારે લોકોએ ગોડ સેવ ધ ક્વીન ગાતા ગાતા તથા યુનિયન જેક લહેરાવતા બ્રિટિશ દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. લોકોની એવી માગ હતી કે ચીન હોંગકોંગની આઝાદીનું માન જાળવે. એક દેશ, બે સિસ્ટમ...
કાશ્મીર અંગે દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાની યુરોપિયન સાંસદે આકરી ટીકા કરી રહેલા પાકિસ્તાનની યુરોપિયન સંસદે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને રક્ષણ મળે છે. તે પડોશી દેશ પર હુમલા કરે...
તાલિબાનો સાથેની શાંતિમંત્રણા પર પૂર્ણવિરામ મૂક્યા પછી અફઘાન -અમેરિકી લશ્કરી કવાયતને ઝડપી બનાવીને ૧૫ અફઘાન દળોની મદદથી ૯૦ તાલિબાની આતંકીનો સફાયો કરી નાંખ્યો હોવાના સમાચાર ૧૫મીએ જાહેર થયા હતા.
યમનના હૌથી લડાકુઓએ સાઉદી અરબની સરકારી ઓઇલ કંપની અરામકોની ૨ મોટી ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોન હુમલા કર્યા છે. પ્રથમ હુમલો બકીક અને બીજો ખુરૈસ શહેરની રિફાઇનરી પર કરાયો હતો. હુમલાને કારણે બન્ને જગ્યાએ આગ લાગી હતી. સૌથી ગ્રૂપના પ્રવક્તા યાહ્યા સારે અનુસાર...
ઉત્તર ભારતના ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદને કારણે ૧૫મીએ પૂર જેવી સ્થિતિ હતી. જેથી કેટલાક વિસ્તારોમાં ૧૬,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના દેવીપટનમ પાસે ગોદાવરી નદીમાં...
કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને મોદી સરકારે પાંચમી ઓગસ્ટે દૂર કર્યા પછી ભારત – પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકન સાંસદોએ જમ્મુ - કાશ્મીરની પરિસ્થિતિ વિશે ગંભીર ચિંતા કરીને ભારતમાં દિલ્હી તથા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ ખાતેના અમેરિકન...
કાશ્મીર મામલે સમર્થન માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સાઉદી અરેબિયા અને યુએઇ જેવા મુસ્લિમ દેશોની મદદ માગવાની શરૂ કરી છે. જોકે આ બંને દેશોએ પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન એક્સપ્રેસના...