ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ...
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...
બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...
ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ...
પૃથ્વીના છેડે ઉત્તર ધ્રુવ વિસ્તારમાં મહિનાઓ લાંબી રાત અને મહિનાઓ લાંબા દિવસો હોય છે. મતલબ કે એક વખત સૂર્ય ઉગ્યા પછી દિવસો સુધી આથમતો નથી. આથમ્યા પછી દિવસો...
બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ...
વિશ્વમાં સૌથી ઝડપી કાર ચલાવનારી મહિલા તરીકેનો વિશ્વવિક્રમ બે વખત તોડનારી અમેરિકાની ૩૬ વર્ષીય જેસ્સી કોમ્બ્સે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસમાં...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના રશિયા પ્રવાસે બન્ને દેશોના દસકાઓ જૂના સંબંધોને વધુ ઉષ્માપૂર્ણ અને મજબૂત બનાવ્યા છે. બન્ને દેશોએ સંરક્ષણ, સ્પેસ...
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને એકતરફી રીતે ભારત સાથેનો વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પણ એનું આ પગલું તેને ભારે પડયું છે અને એક જ મહિનામાં તેના તેવર ઢીલાં પડયાં છે. પાકિસ્તાનમાં જીવનરક્ષક દવાઓની અછત ઊભી...
મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યુએપીએ) અંતર્ગત પાંચમી સપ્ટેમ્બરે મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી...
કેનેડાના ન્યુ બ્રુન્સવિકની ઘણી કોલેજમાં ગુજરાતના અનેક યુવકો ભણી રહ્યા છે. ભરૂચના જુદા જુદા તાલુકાના ચાર યુવકોએ પણ ન્યુ બ્રુન્સવિક કોલેજના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું હતું. ચારેય હોસ્ટેલમાં પણ એક જ રૂમમાં રહેતા હતા. ૩૧મી ઓગસ્ટે...
રશિયામાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય એવિયેશન અને સ્પેસ શો ‘મેક્સ ૨૦૧૯’ ૩૦મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. તેમાં ભારત સહિત ૧૮૨ દેશની સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રની ૮૦૦ મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં બ્રહ્મોસ એરો સ્પેસ અને હિન્દુસ્તાન...
ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા સુદાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે કબીલાઓ વચ્ચે એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. બે કબીલાઓ વચ્ચે લડાઈ કયા મુદ્દે થઈ છે એની જાણ થઈ નથી, પણ સોમવારે...