યુએસ બોર્ડર પર પટેલ પરિવારનાં મોત માટે એજન્ટ ડર્ટી હેરી જવાબદારઃ કોર્ટ

અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગના આરોપમાં એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત બે લોકોને દોષિત જાહેર કરાયાં છે. વર્ષ 2022માં અમેરિકા-કેનેડાની બોર્ડર પર એક ગુજરાતી પરિવાર ભારે ઠંડીના કારણે મોતને ભેટયો હતો. કેસમાં મિનેસોટાની જ્યૂરીએ ભારતીય મૂળના એજન્ટ હર્ષકુમાર...

બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ

બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ વધતા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ થતાં હિન્દુ સમુદાયમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. હિંદુઓ સડકો પર ઉતરીને મોટા પાયે દેખાવો કરી...

ગલ્ફ દેશો યુએઇ અને બહેરિનની ટૂંકી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે. શનિવારે બહેરિનમાં...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોંગકોંગમાં બ્રિટનના વાણિજ્ય દૂતાવાસના કાર્યકર્તાને કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ચીનના સીમાવર્તી શહેર શેનઝેન ખાતે દૂતાવાસના...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે...

બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે ૫૦,૦૦૦ જેટલા લોકો બેઘર બન્યા હતા. મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં ૧૮મી ઓગસ્ટે મોડી રાતે આગ લાગવાના કારણે...

અફઘાનિસ્તાનના કાબૂલમાં એક ઘાતકી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ૬૩ લોકો માર્યા ગયા છે. અહીં ચાલી રહેલા એક લગ્નમાં આવેલા લોકોને આતંકીઓએ નિશાન બનાવીને...

મલેશિયાના વડા પ્રધાન મહાતિર વિવાદાસ્પદ ઉપદેશક અને ભારતમાં મનીલોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ઝાકીર નાઇકનું ભારતમાં પ્રત્યર્પણ ના કરવા મક્કમતા દાખવી રહ્યા હતા, પરંતુ હવે તે ઝાકીર તેમના માથાનો દુખાવો બની રહ્યો છે. ઉશ્કેરણીજનક નિવેદનો બદલ જાણીતા બનેલા...

પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર ભલે પ્રતિબંધ મૂક્યો પણ ત્યાંના નાગરિકોને ભારતીય મરી-મસાલા વગર એક દિવસ પણ ચાલે તેમ નથી. ત્યાંની સરકારે ભારતની ચીજવસ્તુઓ માટે કરાચી પોર્ટ અને વાઘા બોર્ડર બંધ કરતા પાકિસ્તાનમાં મોંઘવારી વધશે એ નિશ્ચિત છે. એશિયાના...

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક માનેલી બહેન પાકિસ્તાની છે. તે તેમને છેલ્લા ૨૪ વર્ષથી રાખડી બાંધતી આવી છે. તેનું નામ છે કમર મોહસીન શેખ. આ પાકિસ્તાની બહેન...



to the free, weekly Gujarat Samachar email newsletter