વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જને લંડનની કોર્ટે ૧૧ એપ્રિલે જામીન શરતોના ભંગ માટે દોષિત ઠરાવ્યા હતા. તેમની સામે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ટુંક સમયમાં સજાની...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જને લંડનની કોર્ટે ૧૧ એપ્રિલે જામીન શરતોના ભંગ માટે દોષિત ઠરાવ્યા હતા. તેમની સામે સધર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ટુંક સમયમાં સજાની...
સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ...
ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયોમાં હિન્દી-ગુજરાતી ભાષાના પ્રોડ્યુસર તરીકે કાર્યરત કચ્છી હરિતા મહેતાને તાજેતરમાં જ સેતુરત્ન અને ગાર્ગી એમ બે એવોર્ડ એનાયત કરાયા...
જંગી કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવણી બદલ ગુજરાતી નાગરિક અને તેના સાથી ષડયંત્રકારોને આઠ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારાઈ હતી. આ લોકો અમેરિકન નાગરિકોને પોતે...
યુક્રેનમાંથી ૬ કરોડ ડોલરનો હેરોઈનનો માતબર જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો. પોલીસ પણ આટલો મોટો જથ્થો જોઈને ચોંકી ઊઠી હતી. મુખ્ય પોલીસ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત...
ભારતે એક જ વર્ષમાં બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સમીટનું આમંત્રણ નકારી કાઢ્યું છે. આ સમીટ ૨૬-૨૭ એપ્રિલે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની ઓથોરિટીએ ગયા મહિને ભારતીય વિદેશ મંત્રાલયને આમંત્રણ મોકલ્યું હતું. ભારતે ચીન-પાકિસ્તાન...
અફઘાનિસ્તાનના બદગીસ પ્રાંતની કેટલીક ચેકપોસ્ટ પરના તાલિબાની હુમલાનો બદલો લેવા માટે શરૂ થયેલા લશ્કરી અભિયાનમાં તાજેતરમાં મોટી ખુવારી થઈ હતી. બદગીસ પ્રાંતમાં...
માલદીવની સંસદીય ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદના માલદિવિયન ડેમોક્રેટિક પક્ષ (એમડીપી)ને બે તૃતીયાંશ બહુમતી મળી ગઈ છે. સંસદમાં ૮૭ બેઠકો છે. શરૂઆતના...
કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ...
યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ...