સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી...

ઘાનાના બોનો ઈસ્ટમાં મુસાફરો ભરેલી બે બસ વચ્ચે ૨૨મીએ ગંભીર અકસ્માત થયો હતો. બંને બસમાં આશરે ૫૦-૫૦ જેટલા મુસાફરો સવાર હતા અને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બંને બસ સામસામે ટકરાતાં ૬૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

ચીનમાં જીઆંગસુ પ્રાંતના યેનચેંગના ઔદ્યોગિક વિસ્તારમાં ખાતરની ફેકટરીમાં ૨૨મીએ જંગી વિસ્ફોટ થતાં ૪૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં ૬૪૦ લોકો ઘવાયા હતા. પરિણામે પ્રમુખ શી જીનપિંગે બચાવ અને શોધની કામગીરીને ઝડપી બનાવવા ઓર્ડર કર્યો હતો. સરકારી ટેલિવિઝનના...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઘોટકી જિલ્લાના ધારકી કસ્બામાં હોળીના એક દિવસ પહેલાં ૧૫ અને ૧૩ વર્ષની બે હિન્દુ સગીરા બહેનનું અપહરણ કરાયું હતું. ત્યાર પછી બન્નેને ઇસ્લામ કબૂલ કરાવીને લગ્ન કરાવાયા અને પંજાબના રહીમ યાર ખાન લઈ જવાઈ હતી. તેવા અહેવાલ વહેતા...

ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...

ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં આવી હતી. આ પર્વને ફ્લોર વોર કહેવાય છે. લોકો માસ્ક પહેરી ટોળામાં માર્ગો પર લોટ અને રંગોથી...

અમેરિકાનાં ૨૫ રાજ્યનાં ૭ કરોડ લોકો બરફનાં વિનાશક તોફાન અને વાવાઝોડું ઉલ્મેરનાં બોમ્બ સાયક્લોનનાં સપાટામાં ફસાયા છે. ૧૪મીએ બરફના તોફાન અને વાવાઝોડાને કારણે...

પાકિસ્તાનની આતંકને સમર્થન આપતી નીતિના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭મીએ ૩૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અપીલ હતી...

આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...



to the free, weekly Gujarat Samachar email newsletter