અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સત્તાધીશ કિમ જોંગ ઉન વચ્ચેનો પરમાણુ શિખર સંવાદ નિષ્ફળ રહ્યો છે. ટ્રમ્પે કિમ સાથેની મિટિંગ રદ્દ કરી...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સત્તાધીશ કિમ જોંગ ઉન વચ્ચેનો પરમાણુ શિખર સંવાદ નિષ્ફળ રહ્યો છે. ટ્રમ્પે કિમ સાથેની મિટિંગ રદ્દ કરી...
ન્યૂ યોર્કઃ શિયાળો હોવા છતાં પુલવામામાં આતંકી હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયા...
આફ્રિકન દેશ યુગાન્ડામાં લોકો ઓનલાઈન ગોસિપિંગ ના કરે તે માટે સરકારે સોશિયલ મીડિયા પર જ ટેક્સ ફટકારી દીધો છે. ખાસ કરીને સરકારી નિર્ણયો અંગે પ્રજા વધુ ગોસિપ ન કરે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ફેસબુક-વોટ્સએપ અને ટ્વિટર સહિત ૬૦ વેબસાઇટને...
વજનની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી ઓછું વજન ધરાવતાં જીવિત બાળકને જન્મના મહિનાઓ બાદ ટોકિયો હોસ્પિટલેથી ઘરે લઈ જવાયું હતું. જન્મ વખતે તેનું વજન માત્ર ૨૬૮ ગ્રામ...
પુલવામાનો બદલો લેવા પાકિસ્તાનનાં બાલાકોટમાં ધમધમતા આતંકી અડ્ડાઓને ફૂંકી માર્યા હોવાના પુરાવા માગતા અને આ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓનો આંકડો પૂછતા વિરોધ...
શમીમા બેગમ તેના નવજાત પુત્ર જેરાહ સાથે રેફ્યુજી કેમ્પ છોડીને નાસી છૂટી હતી. સીરિયાની અલ-હવાલ નિરાશ્રિત છાવણીમાં આશરો લઈ રહેલી અન્ય ISIS જેહાદી પત્નીઓએ...
યુકે માર્ચ મહિનાની ૨૯ તારીખે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશે તે લગભગ નિશ્ચિત છે. ઈયુમાંથી અલગ થવાની આ પ્રક્રિયાએ સમગ્ર દેશને વિભાજિત કર્યો છે. ઈયુથી અલગ...
તે દિવસ હતો બુધવાર, ૨૭ ફેબ્રુઆરી... સવારનો સમય હતો. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા ભીંભર જિલ્લાના રુહાન ગામમાં રહેતો મોહમ્મદ રઝાક પોતાના...
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો...