સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમેરિકાના મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા સીરિયાના પ્રમુખ અસાદે એક નિવેદન કરી જણાવ્યું હતું કે આ રીતે મિસાઈલમારો કરવો તે અમેરિકાનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...

અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...

પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 

૨૦૦૮થી ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા પતિ પત્ની ન્યૂરોલોજિસ્ટ પંકજ સતીજા અને મોનિકા ઉમ્મતને ૨૪ કલાકની નોટિસ સાથે દેશનિકાલનો આદેશ અપાયો હતો. જોકે સતીજાને ૯૦...

રશિયાનાં સેંટ પીટર્સબર્ગના મેટ્રો સ્ટેશનમાં સોમવારે એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મોત થયા હતાં જ્યારે ૫૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા...

પાકિસ્તાનના વસ્તી ગણતરી અધિકારીઓએ ગેરકાયદે પાકિસ્તાનમાં રહેતા બે અમદાવાદીઓની ગુલાન એ ઈકબાલમાંથી પહેલી એપ્રિલે ધરપકડ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, હસન અહેમદ અને વસીમ હસન નામના બે જણા ગુજરાતના શહેર અમદાવાદના રહેવાસી છે. તેઓ પાક.માં કોઈપણ...

ચીને ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલા પોતાના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિતિ સામાન્ય કરવા અને તેના પર પોતાનો અંકુશ મજબૂત કરવા માટે મુસ્લિમો પર લગામ મૂકી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા આ પ્રાંતમાં ચીન હવે કોઇને પણ ‘અસમાન્ય’ દાઢી નહિ રાખવા દે. અન્ય...

બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે...

વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા...

પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter