સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમેરે ભૂતોના ભયથી આલિશાન મહેલ છોડ્યાના સમાચાર છે. તેમણે કહ્યું કે ભટકતા આત્મા અને ભૂતને કારણે તેમને બ્રાઝિલની રાજધાનીમાં આવેલ પોતાનાં...

ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને દેશનિકાલ નહિ કરાય તેવી સ્પષ્ટતા હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિનીને...

હોમ ઓફિસ દ્વારા નિર્વાસિતોને યુકેમાં કાયમી વસવાટ મુદ્દે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં જે નિર્વાસિતો કાયમી વસવાટની અરજી કરે તેમને પાંચ વર્ષના મર્યાદિત...

યુકે બ્રેક્ઝિટ પછી નવા વેપારી સંબંધો બાંધવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૫૦થી વધુ કોમનવેલ્થ દેશોના નેતાઓ માટે બકિંગહામ પેલેસ અને વિન્ડસર...

ગેરકાયદે ચાઈનીઝ માલસામાનનો પ્રવાહ યુરોપિયન બ્લેક માર્કેટ્સમાં ઠાલવવા દેવાની બેદરકારીપૂર્ણ છૂટ ક્રિમિનલ ગેંગ્સને આપવા માટે બ્રિટિશ સરકારને ૨ બિલિયન યુરો (૧.૭ બિલિયન પાઉન્ડ)ના દંડનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ઈયુના એન્ટિ-ફ્રોડ...

આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવન્ટ (IsilL) સાથે જોડાવા માટે સાથી ડોક્ટરોને અનુરોધ કરતા ૨૦૧૫માં જારી થયેલા પ્રચાર વીડિયોમાં ચમકેલા સાઉથ લંડનના...

લેટિન અમેરિકન દેશ ગ્વાટેમાલામાં બાળ સંરક્ષણ ગૃહમાં આઠમીએ આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ૨૨ છોકરીઓના દાઝી જવાથી મોત થયા હતાં અને ૩૭ બાળકો દાઝી ગયા હતા. અકસ્માત આઠમીએ સવારે વર્જેન ડી અસન્શિયન સરકારી બાળસંરક્ષણ ગૃહમાં સર્જાયો હતો. મૃતકો અને ઘાયલ થનારાં...

સાયબર અપરાધીઓ સમસ્ત વિશ્વની બેન્કને નિશાન બનાવવા અજ્ઞાત અને અદૃશ્ય હેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. જેની મદદથી તેઓ વિશ્વના ૪૦ દેશોની ૧૪૦ જેટલી બેન્કના...

વડા પ્રધાન થેરેસા મે આ મહિનામાં બ્રેક્ઝિટ વાટાઘાટોનો સત્તાવાર આરંભ કરે તે દિવસે જ નવા ઈયુ માઈગ્રન્ટ્સ માટે મુક્ત અવરજવરનો અંત લાવવાની જાહેરાત કરે તેવી...

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાના ભયાવહ માહોલ વચ્ચે હિંદુ-મુસ્લિમ એકતાનું અભૂતપૂર્વ ઉદાહરણ શિવરાત્રીએ જોવા મળ્યું હતું. ખૈબર પખ્તુનવાલામાં મુસ્લિમોએ હિંદુઓના મહા શિવરાત્રીના ત્રિદિવસીય પર્વમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. પેશાવરમાં આવેલી હિંદુ દરગાહમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter