સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશમાં સુધારા માટે લેવામાં આવેલા લોકમતમાં પરાજય થતાં ઇટાલીના વડા પ્રધાન સર્જિઓ રેન્ઝીએ પદ પરથી રાજીનામું આપી દેતાં વિદેશ પ્રધાન પાઉલો જેન્ટિલોને દેશના વડા પ્રધાન જાહેર કરાયા છે. ૬૨ વર્ષના પાઉલો રાજવી કૂળ સાથે સંબંધ ધરાવે છે. આગામી વર્ષે ચૂંટણી...

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર...

વોહરા સમાજે ફરી એક વખત તમામ સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું છે. લગ્નના નામે થતાં ફાલતુ ખર્ચને ખતમ કરવા માટે સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાએ ફરમાન જાહેર કર્યું છે કે સમાજમાં સાદગીથી વિવાહ થાય. સમાજના દરેક પરિવારનું ભવિષ્ય સલામત...

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં રિડર્સ કેટેગરીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. નરેન્દ્ર મોદી સાથે...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સન ૧૯૪૬માં ચરખા સાથે લેવામાં આવેલી તસવીરને ‘ટાઇમ’ મેગેઝિને ઇતિહાસની ૧૦૦ સૌથી પ્રભાવશાળી તસવીરોમાં સ્થાન આપ્યું છે. ‘ટાઇમ’ મેગેઝિને...

ભારત અને અફઘાનિસ્તાને ફરી એક વાર પાકિસ્તાનના પેંતરાને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનને સરેઆમ નિષ્ફળતા મળી રહી છે એ વાત...

અમૃતસરમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ...

યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે કેન્ડલલાઇટ ડિનર કરવા ઇચ્છતા હો તો એક મિલિયન ડોલર એટલે કે રૂ. ૬.૮૪ કરોડ આપવા પડશે. આ ડિનર તેમના શપથગ્રહણ કાર્યક્રમ પછી ૨૦ જાન્યુઆરીએ યોજાશે. તેમાં ટ્રમ્પના અબજપતિ મિત્રો...

એક અંદાજ અનુસાર નોટબંધી બાદ એનઆરઆઇની રૂપિયા આઠ હજાર કરોડની ચલણી નોટ હવે રદ્દી સમાન બની ગઈ છે. યુનાઇટેડ નેશન્સના વર્ષ ૨૦૧૫ના અહેવાલ અનુસાર વિશ્વના અલગ-અલગ...

બ્રિટિશ સરકાર સામે બ્રેક્ઝિટ પછી સિંગલ માર્કેટના સભ્યપદ મુદ્દે કાનૂની પડકાર ઉભો થવાની શક્યતા છે. વકીલો દાવો કરે છે કે જૂન રેફરન્ડમમાં લોકોને બ્રિટને ઈયુ...



to the free, weekly Gujarat Samachar email newsletter