સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

અત્યાર સુધી અમેરિકાના દુશ્મન ગણાતા દેશ રશિયા અને તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર મૈત્રીની વાત કરી...

કેનેડા દ્વારા ઈમિગ્રેશનનાં નવા નિયમો જાહેર કરાયા છે જે મુજબ ભારતનાં વિદ્યાર્થીઓ તેમજ હાઈલી સ્કિલ્ડ ભારતીયોને ફાયદો થશે. નવા નિયમો મુજબ જે લોકો ઉચ્ચ કુશળતા ધરાવતા હશે તેવા ઈમિગ્રન્ટસને પીઆરશિપ આપવાની કામગીરીમાં વધારો કરાશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ...

ઇઝરાયલ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને બહેતર બનાવવા ઇઝરાયલના પ્રમુખ રયૂવેન રિવલિન સોમવારે રાત્રે મુંબઇ આવી પહોંચ્યા હતા. મંગળવારે તેઓ ભારતના વડા પ્રધાન...

૨૦૦૩માં યુદ્ધવિરામની ઘોષણા થયા બાદ અત્યાર સુધીમાં સેંકડો વાર ઉલ્લંઘન કરી ચૂકેલા પાકિસ્તાને ભાગ્યે જ સ્વીકાર્યું છે કે તે ઉશ્કેરણી વિના ભારતીય સેના પર હુમલા કરી રહ્યો છે અને ભારતીય સેનાના વળતા જવાબમાં તેની સેનાની પણ ખુવારી થાય છે. સોમવારે પાકિસ્તાને...

ફિલ્મ દોસ્તીના ગીત "મેરી દોસ્તી, મેરા પ્યાર"ની યાદ અપાવતી આ તસવીરમાં દેડકાઅો અને મગરમચ્છની દોસ્તી નજરે પડે છે. ઇંડોનેશીયાના ટાંગેરંગ વિસ્તારમાં મગર અને...

ચીન, વિશ્વમાં ખનિજ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. તેથી ત્યાં કોલસાની ખાણમાં વિસ્ફોટ કે ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાથી ખાણિયાઓના મૃત્યુની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. ચીના યોંગચુઆન પરગણાના લાઇઝુ શહેરની ચોંગક્યુંગ મ્યુનિસિપાલિટીના સત્તા ક્ષેત્રમાં...

ચીને અમેરિકાના પણ હોશ ઉડાવી દેતું ફાઈટર કમ જાસૂસી જેટ તાજેતરમાં બનાવ્યું છે. આ વિમાન ફાઈટર જેટની સાથે જાસૂસીની ભૂમિકા પણ ભજવી શકે છે. હાલમાં જ ચીને સ્ટિલ્થ ફાઇટર પ્લેન જે-૨૦ રજૂ કર્યું છે. આ વિમાન રજૂ થતાં જ અનેક દેશોએ આ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ...

બાંગ્લાદેશમાં બ્રાહ્મણ બારહિઆ જિલ્લામાં પાંચમીએ વહેલી સવારે તોફાનીઓએ લગભગ છ જેટલા હિન્દુઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. ફેસબુક પર મુસ્લિમ ધર્મ અંગે આપત્તિજનક...

ભારતીય મૂળના એક બસ ડ્રાઈવરને ઓસ્ટ્રેલિયમાં જીવતો બાળી મૂકાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બ્રિસબેનના મોરુકાની છે જ્યાં ડ્રાઈવર મનમીત અલીશેર પર હુમલો થયો હતો. તેમની...

૨૦૦૯માં આઈપીએલની મેચોના પ્રસારણ અધિકારોની ફાળવણી સબંધિત લલિત મોદીના ૧૨૫ કરોડ રૂપિયાનાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને ખાસ બાતમી...



to the free, weekly Gujarat Samachar email newsletter