થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી...
મિનેકમાંથી બિઝનેસમેન બનેલા મૂળ ભારતીય જ્યોર્જ વી. નેરીઆપર્મ્બિલ દ્વારા બુર્જ ખલીફામાં ૨૨ એપાર્ટમે્ટ ખરીદવામાં આવ્યા છે. બુર્જ ખલીફા વિશ્વનું ઊંચામાં ઊંચું...
દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન...
પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...
કોલંબિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સન્તોસની તેના દેશમાં છેલ્લાં ૫૦ વર્ષથી પ્રવર્તી રહેલા વર્ગવિગ્રહનો અંત લાવવાની દિશામાં પ્રયાસ કર્યા બદલ ૨૦૧૬ના શાંતિ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. સન્તોસે કોલંબિયાનાં સશસ્ત્ર ક્રાંતિકારીદળ સાથે શાંતિસમજૂતિ સાધવામાં...
ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાને નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)...
ભૌતિક વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ માટે ત્રણ બ્રિટિશ વૈજ્ઞાનિકો ડેવિડ થોલુસ, ડંકન હાલ્ડેન અને જે. માઈકલ કોસ્ટરલિટ્ઝને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી....
યુગાન્ડાના તાજેતરમાં યોજાયેલા ૫૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાનના યુગાન્ડા અને રવાન્ડા ખાતેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટનું સન્માન કરાયું...
વિદેશમાં કાયમી વસવાટ અર્થે ગયેલા બ્રિટિશ નાગરિકો યુકેની સામાન્ય ચૂંટણીઓમાં આજીવન મતદાન કરી શકે તેવો સુધારો કરવાની જાહેરાત બ્રિટિશ સરકારે કહ્યું હતું કેરી...
બ્રિટનમાં ૩૫ લાખથી વધુ ઈયુ નાગરિક વસવાટ કરે છે. આ તમામને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે કારણકે ૨૦૧૯ના આરંભે બ્રિટન ઈયુ છોડશે ત્યાં સુધીમાં તેમાંના ૮૦ ટકાથી વધુ તો દેશમાં કાયમી વસવાટના અધિકારો મેળવી લેશે.