સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈચ બેન્ક નાણાકીય કટોકટીમાં સપડાતાં વિશ્વના શેરબજારોમાં અંધાધૂંધી વ્યાપી છે. બીજી તરફ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમની સરકાર...

વિશ્વના ૧૮૮ દેશની યાદીમાં રહેવા માટે સૌથી આરોગ્યપૂર્ણ સ્થળોમાં બ્રિટન પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે યુએસનો ક્રમ ૨૮મો છે અને ઝડપી આર્થિક વિકાસ હોવાં છતાં...

હંગેરીની સરકારે યુકેની રાજધાની લંડન સહિત કેટલાક વિસ્તારોને ‘નો- ગો ઝોન્સ’ ગણાવતી વિવાદિત પત્રિકાઓ તેના લાખો પરિવારોમાં વહેંચી છે. ઈયુ માઈગ્રન્ટ્સ ક્વોટાના...

ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE)ના ૨૦૧૬-૧૭ માટેના વિશ્વ યુનિવર્સિટી ક્રમાંકોમાં યુકેની ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌપ્રથમ વખત પ્રથમ સ્થાને આવી છે, જ્યારે પાંચ વર્ષથી...

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ના-પાક પાકિસ્તાનનો હાથ હોવાના નક્કર પુરાવા મળ્યા છે. અમેરિકા, રશિયા,...

પોતાની પ્રથમ યુનાઈટેડ નેશન્સની સમિટમાં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન કદી શરણાર્થીના વેશમાં માઈગ્રન્ટ્સનો સ્વીકાર નહિ કરે અને...

ફોરેન એફેર્સ સિલેકટ કમિટીએ લિબિયામાં પૂર્વ વડા પ્રધાન કેમરનના હસ્તક્ષેપની આકરી ટીકા કરી છે. યોગ્ય ઈન્ટેલિજન્સ એનાલીસિસ વિના કરાયેલો હસ્તક્ષેવ લિબિયામાં...

વડા પ્રધાન થેરેસા મે ચીન સાથે સંબંધો સુધારવા ૧૮ બિલિયન પાઉન્ડનો ખર્ચ અને ચીનનો સહયોગ ધરાવતા સમરસેટના હિન્કલી પોઈન્ટ સી અણુ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે....

ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ બ્રેક્ઝિટના ચુસ્ત સમર્થક છે, પરંતુ યુરોપિયન યુનિયન સહાય સંસ્થાઓ સાથે છેડો ફાડવા હજુ તૈયાર નથી. પ્રથમ પાર્લામેન્ટરી...

બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ઔદ્યૌગિક વિસ્તારમાં એક પેકેજિંગ કારખાનાના બોઇલરમાં ૧૦મીએ વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકો જીવતા ભુંજાયા હતા અને ૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ગાઝીપુરના ઇમરજન્સી અને નાગરિક સુરક્ષાના ઉપસહાયક નિર્દેશક અખ્તર...



to the free, weekly Gujarat Samachar email newsletter