ભારત એશિયન ચેમ્પિયન્સ હોકી વિજેતાઃ ચીનને તેના ઘરમાં જ હરાવ્યું

ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું...

અબુ ધાબીના ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરની નિર્માણ ગાથા રજૂ કરતો અદ્વિતીય શો ‘ધ ફેરી ટેલ’

અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ હવે રોમાંચક ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ના માધ્યમથી મંદિરની...

એક તરફ પાકિસ્તાને ર૪ કલાકમાં ત્રણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે બીજી બાજુ ઉધમપુરમાં હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ઉર્ફે કાસિમને...

૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે. 

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...

યૂરોઝોન સાથે છેડો ફાડી નાખવાના જનમતસંગ્રહ બાદ નમવા માટે મજબૂર બનેલા ગ્રીસે યૂરોઝોનના નેતાઓ સાથેની મંત્રણાઓ બાદ આકરી શરતો સ્વીકારવા સંમતિ વ્યક્ત કરી હતી. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ)...



to the free, weekly Gujarat Samachar email newsletter