યુરોપ-અમેરિકા માટે નવા વર્ષની ઊજવણી મુખ્ય આકર્ષણ હોય છે. ઠેર-ઠેર ઉત્સાહ-ઉમંગ વચ્ચે ઊજવાયેલા તહેવારમાં સતત આતંકી ઓથાર મંડરાયો હતો. આઈએસઆઈએસની ધમકીના પગલે...
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...
યુરોપ-અમેરિકા માટે નવા વર્ષની ઊજવણી મુખ્ય આકર્ષણ હોય છે. ઠેર-ઠેર ઉત્સાહ-ઉમંગ વચ્ચે ઊજવાયેલા તહેવારમાં સતત આતંકી ઓથાર મંડરાયો હતો. આઈએસઆઈએસની ધમકીના પગલે...
લંડનઃ એરિઝોના પર્વત પર પરિવાર સાથે પ્રવાસમાં ગયેલી ૪૮ વર્ષીય બ્રિટિશ ભારતીય માતા રવિન્દર તાખારનું ભારે ગરમીમાં શેકાઈ જવાથી મોત નીપજ્યું હતું. પતિ જશપાલ...
માણસે જ્યારેથી જન્મ લીધો છે ત્યારથી તેનો ઇરાદો આભને આંબવાનો જ રહ્યો છે. ચાહે તો મકાનો બાંધીને હોય કે પછી આકાશમાં ઉડવાનો. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ ગગનચુંબી...
સિરિયામાં આતંકી સંગઠન આઇએસના આતંકથી સ્થાનિક નાગરિકો દેશ છોડવા મજબૂર થયા છે. કેટલાકની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના બાળકોને ભોજન મળી રહે તે માટે...
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ત્યાં તાજેતરમાં જ દીકરી આવી. માર્કે તેની પત્ની પ્રિસિલા ચેન તથા પુત્રી સાથેની તસવીર ફેસબુક પર શેર...
પોખારામાં અજાણ્યા લોકોના ટોળાએ રવિવારે ભારતીય નંબરપ્લેટ વાળી બસને સળગાવી હતી. જોકે ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સીપીએન-માઓવાદીઓનો હાથ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અહીં દેશવ્યાપી હડતાળ...
પેરિસમાં યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ ઘટાડવાનો છે. જોકે ૧૯૦થી વધુ દેશોને આવરી લેતી આ હાઈ-પ્રોફાઈલ બેઠક જ જંગી...
ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે ક્લાઇમેટ કોન્ફરન્સના આરંભની સાથે સાથે ભારત-પાકિસ્તાન સંબંધોને લઇને ‘હવામાનમાં બદલાવ’ના પણ સંકેત મળ્યા છે. વડા પ્રધાન...
વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી...
સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ...