ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ...

કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...

જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં નશીલા પદાર્થોના સેવન કે તેની હેરાફેરી પર આકરો પ્રતિબંધ છે. આવા કોઇ કેસમાં સપડાયા કે સજા-એ-મોત મળી જ સમજો. ગયા મંગળવારે વિશ્વભરમાંથી...

બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...

નેપાળનો ‘કુતુબ મિનાર’ઃ પહેલાં અને અત્યારે, યુનેસ્કોની યાદીમાં સ્થાન ધરાવતું ભક્તાપુર, પર્વતારોહકોના બેઝકેમ્પમાં રાહત અને બચાવ કાર્ય, ભૂકંપની પ્રચંડ તીવ્રતા દર્શાવતી રોડ પરની તિરાડ, ચોમેર કાટમાળ વચ્ચે પણ ટકી રહેલી અડગ શ્રદ્ધા

કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...

એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે.



to the free, weekly Gujarat Samachar email newsletter