ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ)...

પૂર્વોત્તર ચીનમાં એક અનોખી બેંક ધમધમે છે, જે આર્થિક વ્યવહાર નહીં, નૈતિક મૂલ્યોને બિરદાવવાનું કામ કરે છે. ચીનના યાંજી શહેરમાં આ મોરાલિટી બેંક છે, જે સમાજ માટે કંઇક સારું કામ કરનારને મફત સેવાઓ સ્વરૂપે ઈનામ આપીને બિરદાવે છે.

ઇરાક અને સીરિયામાં આતંક મચાવનાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસે ૨૬ જૂને ત્રણ કલાકમાં વિશ્વના ત્રણ દેશોમાં કરેલા હુમલામાં ૬૭ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના...

તમે કેનેડિયન પોપ સિંગર જસ્ટીન બિબરના ગીતો સાંભળ્યા હશે. એક આગવી સ્ટાઇલ અને ધમાકેદાર રજૂઆત. કોઇ તમને અસ્સલ તેની સ્ટાઇલમાં ગાવાનું કહે તો?! ફાંફા પડી જાય...

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની...

મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શમશાદ હૈદરે યોગગુરુ તરીકે ભારે નામના મેળવી છે. ભારતમાં જેમ યોગગુરુ બાબા રામદેવની બોલબાલા છે તેમ પાકિસ્તાનમાં શમશાદ...

એથેન્સ, બર્લિનઃ ગ્રીસના વડા પ્રધાન ટીસિપ્રાસે ગ્રીસના લેણદારોની આકરી ટીકા કરતા એવો આક્રોશ ઠાલવ્યો હતો કે તેઓ ગ્રીસનું માનભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter