અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં...
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...
અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં...
સિંગાપોરમાં દિવાળી અને અન્ય હિન્દુ તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઇ છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થયેલા વેપારી હનીફ મહંમદ બંગલાવાલાની ગોળી મારીને હત્યા કરાતાં...
સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા.
નેપાળની બંધારણીય સભાએ સોમવારે થયેલા મતદાનમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ નકારી હતી. બંધારણીય સભાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા નેપાળી લોકો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક લોકોને ઇજા પહોંચી...
દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન અને એક સમયે ગુજરાતીઅો જ્યાં મોટા પ્રમાણમાં વેપાર અને વસવાટ કરતા હતા તે યમન અત્યારે ખૂબજ ખરાબ આંતરવિગ્રહમાં ફસાઇ ગયું છે. સાઉદી અરેબિયા અને તેના જોડીદાર દેશોના સૈન્ય તેમજ યમનના હાઉથી શીયા વિદ્રોહીઅો વચ્ચે જોરદાર લડાઇ...
યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા...
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’...
ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....
ઈઝરાયલમાં કિબુઝ હર્કાઈ શહેરમાં હજારો લોકોએ ભારે ધામધૂમથી જન્માષ્ટમીની ઊજવણી કરી હતી.