ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

ન્યૂ ઝીલેન્ડમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોહીથી લથપથ બાળકની મદદ માટે ૨૨ વર્ષીય શીખ યુવકે ધાર્મિક પરંપરા તોડી પાધડી ઉતારી હતી.

ઓસ્ટ્રેલિયાની બુન્ડાબર્ગ હોસ્પિટલના ગુજરાતના જામનગરના વતની ડોક્ટર જયંત પટેલ પર નોકરી માટેની અરજીમાં વ્યવસાયિક લાયકાત ખોટી દર્શાવવા બદલ પ્રેક્ટિસ કરવા પર સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂક્યો છે.

બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર...

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન...

ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન હ્યોન યોંગ ચોલને જાહેરમાં તોપ (એન્ટી એરક્રાફ્ટ ગન) વડે ઉડાવાયા છે. તેમનો ગુનો એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં એક બેઠકમાં ઊંઘી રહ્યા હતા. 

મેલબોર્નઃ ભારતીય મૂળના ડેનિયમ મુખી ઓસ્ટ્રેલિયાના પ્રથમ એવા રાજકારણી બની ગયા છે, જેમણે ગીતા પર હાથ રાખીને ન્યુ સાઉથ વેલ્સ સંસદમાં સભ્ય તરીકે શપથ લીધા હોય.



to the free, weekly Gujarat Samachar email newsletter