ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...

કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં...

બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...

કેમ્બ્રીજમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ અદા કરનાર દિપીકા ટેલર અને એની સખી રોશનીએ કાઠમંડુમાં ૭.૮ની તીવ્રતાના ભયાનક ભૂકંપનો કેવો અનુભવ કર્યો એની અાખી ઘટના અમે મંગળવારે દિપીકાના મોંઢે સાંભળી એની કેટલીક વિગતો એના જ શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.

કાઠમાંડુઃ ભૂકંપગ્રસ્ત નેપાળમાં ફસાયેલા પોતાના દેશના નાગરિકોને ઉગારવાની બાબતમાં ભારતીય સૈન્યની ઝડપી કામગીરી સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો દેખાવ કંગાળ રહ્યો છે. આથી નેપાળમાં એવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોતાના જ દેશના નાગિરિકોને ઉગારવામાં...

કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો...

કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી...

કાઠમાંડુઃ ભૂકંપના પાંચમા દિવસે નેપાળી પ્રજાજનો લાઇનમાં ઊભા છે. એરપોર્ટથી લઇને બસ સ્ટેશનો સુધી હજારો લોકો લાઇનમાં લાગ્યા છે. ૨૯ એપ્રિલે રાજધાનીમાં કેટલાક એટીએમ અને દુકાન ખૂલ્યા તો ત્યાં પણ લાઇન લાગી ગઇ. લોકો પૈસા કાઢીને જેમ બને તેમ જલદી કાઠમાંડુની...



to the free, weekly Gujarat Samachar email newsletter