ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...

કાઠમાંડુઃ વિનાશક ભૂકંપે નેપાળમાં ચોમેર તબાહી વેરવાની સાથોસાથ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટાડી નાખી છે, તો બીજી તરફ કાઠમાંડુની ઊંચાઇ...

પેરિસઃ ચીનની મલ્ટિનેશનલ ડાયરેક્ટ સેલિંગ કંપની ટીઆંશીએ ૨૦ વર્ષ પૂરા કર્યા છે તેની સફળતાની ખુશી વહેંચવા માટે ચેરમેન લી જિનયુઆને રસપ્રદ પદ્ધતિ અપનાવી છે.

ઉત્તર આફ્રિકાના આઈવરી કોસ્ટમાં ૮ વર્ષના બાળકને સૂટકેસમાં પેક કરીને સ્પેન લઈ જવાનો પ્રયાસ કરી રહેલી યુવતીની પોલીસે ધરપકડ કરી છે.

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter