સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાનો એક કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. એક દંપતીએ 2004માં લગ્ન કર્યા હતા. એ પછી બંને વચ્ચે મતભેદ થતાં 2015માં ડિવોર્સ લઇને છૂટા પડી ગયા. એ પછી બંને...

ઓસ્ટ્રેલિયાના જાણીતા પ્રોફેસર અને લેખક સલ્વાટોર બાબોન્સે આંતરરાષ્ટ્રીય મીડિયાની ખૂબ ટીકા કરી હતી. ઓસ્ટ્રેલિયાના આ પ્રોફેસરે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમી...

કહેવાય છે કે લગ્ન એ અતૂટ બંધન છે પરંતુ કેટલાક લોકો જીવનમાં અનેક લગ્ન કરી લેતા હોય છે. ઇન્ડોનેશિયામાં આવી જ એક વ્યક્તિ છે જેણે પોતાના જીવનમાં એટલી બધી વાર...

એલન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યા બાદ તેમાંથી કર્મચારીઓની મોટાપાયે છટણી કર્યા બાદ તેને ફોલો કરનારા વધી ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ...

ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કર્મચારીઓ સાથે એક મિટિંગ યોજી હતી. એમાં એક પછી એક ટોચના અધિકારીઓના રાજીનામાના સંદર્ભે મસ્કે કહ્યું હતું કે જો આ ટ્રેન્ડ ચાલતો...

પાકિસ્તાન દ્વારા ભારતની સરહદોએ ડ્રોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. બીએસએફના ડાયરેક્ટર જનરલ પંકજ કુમારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે...

કેનેડાની સેનામાં હવે પરમેનન્ટ સ્ટેટસ ધરાવતાં ઇમિગ્રન્ટ્સ ભારતીયો પણ સામેલ થઈ શકશે. કેનેડા સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેના દેશમાં સ્થાયી નિવાસીનો...

ભારતીય ટીમ ટી-20 તો વર્લ્ડ કપ ફાઈનલ સુધી ના પહોંચી શકી, પરંતુ ભારતવંશી 13 વર્ષીય જાનકી ઈશ્વરનો સૂર ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ પહેલાં મેલબોર્ન...

ભારતના પડોશી દેશ માલદીવની રાજધાન માલેમાં ભીષણ કરુણાંતિકા સર્જાઈ હતી. અહીં વિદેશી કામદારોના રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેમાં નવ ભારતીય સહિત ઓછામાં...

બિલિયોનેર સેમ બેન્કમેન ફ્રાઇડ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ એફટીએક્સના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ છે. તેમને એક જ ટ્વિટે કંગાળ કરી દીધા છે અને તેમનું ક્રિપ્ટો...



to the free, weekly Gujarat Samachar email newsletter