સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે વૈશ્વિક બની છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી...

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં જણાવ્યા મુજબ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતની ઇકોનોમી હાલ ટકી રહી છે અને તેજીની રફ્તાર પકડી રહી છે. આ જોતાં...

મહિલાઓમાં 50 વર્ષ જૂના શબ્દો પણ યાદ રાખવાની ક્ષમતા હોય છે અને તેમનું મગજ પુરુષો કરતાં વધુ સક્રિય હોય છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટીના એક રિસર્ચમાં આ ખુલાસો...

લિઝ ટ્રસ વડાં પ્રધાન બન્યાં તે સાથે જ બ્રિટન એવો 31મો દેશ બની ગયો છે કે જ્યાં હાલમાં સરકારના વડા કે રાષ્ટ્રાધ્યક્ષ કોઇ મહિલા છે. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા...

એક પ્રાચીન ગ્રીક બ્યૂટી સ્ટાન્ડર્ડને એપ્લાય કરી કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી વિશ્વની સુંદરતમ દસ સ્ત્રીઓમાં ભારતમાંથી એકમાત્ર દીપિકા પાદુકોણનો સમાવેશ...

દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં...

એ દિવસો દૂર નથી જ્યારે તમે ન્યૂ યોર્કથી લંડન માત્ર 80 મનિટમાં પહોંચી જશો, અને આ શક્ય બનશે હાઈટેક સુપરસોનિક વિમાનમાં પ્રવાસથી. 4000 કિલોમીટર પ્રતિ કલાકની...

બિલિયોનેર બિઝનેસમેન અને ટેસ્લાના માલિક એલન મસ્કે હ્યુમેનોઇડ રોબોટની નવી આવૃત્તિ રજૂ કરી છે. આ પ્રસંગે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે કહ્યું હતું કે તે એક દિવસ...

લશ્કરી શાસન ધરાવતા મ્યાંમારના ગુમનામ વિસ્તારોમાં 500થી વધુ ભારતીય આઇટી પ્રોફેશનલ્સને બંધક બનાવી દિવસ-રાત કામ કરાવાય છે. કામ ન કરે તો યાતનાઓ અપાય છે. ભારત...



to the free, weekly Gujarat Samachar email newsletter