સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાકિસ્તાનમાં વિષમ સંજોગો વચ્ચે કોઈ હિન્દુ મહિલા ડીએસપીના હોદ્દા સુધી પહોંચી છે. મનીષા રુપેતા નામના આ મહિલા સિંધ લોકસેવા વિભાગની પરીક્ષા પાસ કરીને તાલીમ...

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાની કાર્યશૈલી તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. યુદ્ધ દરમિયાન તેઓ લશ્કરી જવાનોનું...

અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક અને ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ...

ચીનની આકરી ધમકીઓ વચ્ચે મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10-20 કલાકે અમેરિકી સંસદના હાઉસ સ્પીકર નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાતે પહોંચ્યા હતા. છેલ્લા...

નેપાળ-ભારતના સરહદી ક્ષેત્રોમાં સેંકડોની સંખ્યામાં નવી મસ્જિદો અને મદરેસા માટે પાકિસ્તાન, તુર્કી અને કતારમાંથી કરોડો રૂપિયાનું ફંડ આપવામાં આવી રહ્યું છે.

વિશ્વના નાના દેશોને દેવાની માયાજાળમાં ફસાવી નાદાર બનાવવાનો કારસો કરનાર ચીની ડ્રેગન પોતે બેંકિંગ અંધાધૂંધીમાં ફસાયો છે. એપ્રિલ મહિનાથી હેનાન અને એન્હુઇ...

ઉના તાલુકાના દાંડી ગામના કાળુભાઈ વીરાભાઈ શિયાળ પોરબંદર માછીમારી કરવા ગયા હતા ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી ઉઠાવી...

બાંગ્લાદેશમાં ફરી હિંદુ સમુદાયને નિશાન બનાવાયો છે. નરાઇલના લોહાગરા વિસ્તારમાં હિંદુઓના ઘર પર હુમલો કરીને એક ઘરને આગ પણ ચાંપી દેવાઇ હતી. કહેવાય છે કે, ટોળાએ...

ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબની પરંપરાનો જબરજસ્ત વિરોધ કરતાં મહિલાઓ પોતાના નકાબ ઉતારીને વાળ છુટ્ટા કરીને રસ્તાઓ પર દેખાવો કરવા આવી ગઈ છે. સરકારે તેમની સામે...

સુપ્રીમ કોર્ટે ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને કોર્ટના તિરસ્કારના કેસમાં ચાર મહિનાની જેલની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકાર્યો છે. બેન્ચે કહ્યું કે,...



to the free, weekly Gujarat Samachar email newsletter