સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કોરોનાનો ચેપ ધરાવતા લોકો અને જે લોકોનું સંપૂર્ણ...

પાકિસ્તાનના કરાચી શહેરમાં ઇશનિંદા મુદ્દે ભારે વિવાદ થયો છે. શહેરના જાણીતા સ્ટાર સિટી મોલમાં ઉગ્ર બનેલા લોકોએ હિંસક પ્રદર્શન સાથે ભારે તોડફોડ કરી હતી. 

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ યૂક્રેન સંકટ મુદ્દે ભારતની સ્થિતિનો પુનરોચ્ચાર...

અત્યાર સુધી ભારતે યુદ્ધ વિમાનો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું પણ હવે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં જ યુદ્ધ વિમાનોનું ઉત્પાદન થવા લાગ્યું છે. આ...

અમેરિકન ટ્રેઝરી વિભાગે કોંગ્રેસને સોંપેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે ત્રણ જોરદાર કોવિડ લહેર છતાં ભારતીય અર્થતંત્રે જોરદાર પુનરાગમન કર્યું છે. પોતાના અર્ધ-વાર્ષિક...

ચીન હવે ભારતના બ્રોકન રાઈસ (કણકી)ના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભર્યું છે. અગાઉ ભારતમાંથી આવા બ્રોકન રાઈસની આફ્રિકાના દેશોમાં નિકાસ કરાતી હતી.

કેનેડા વિઝા માટેની પડતર અરજીઓની સંખ્યા જ વધતી જ જઈ રહી હોવાથી વિશ્વભરના અનેક લોકો કેનેડા પહોંચી શક્યા નથી કે પછી કેનેડામાં જ અનિશ્ચિત ભાવિનો સામનો કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter