કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરનું ફેફસાના કેન્સરનું નિદાન કરાયા પછી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૫૩ વર્ષની વયે અવસાન થયું હતું. કેન્સરની...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરનું ફેફસાના કેન્સરનું નિદાન કરાયા પછી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૫૩ વર્ષની વયે અવસાન થયું હતું. કેન્સરની...
Ipsos MORI દ્વારા દેશના શ્રેષ્ઠ વડા પ્રધાન કોણ બની શકે તેના મતદાનમાં ટોરી નેતા બોરિસ જ્હોન્સન અને લેબરનેતા સર કેર સ્ટાર્મરને પ્રથમ વખત સરખા ૩૮ ટકા મત પ્રાપ્ત...
ટોરી પાર્ટીના કાર્યકરોમાં લિઝ ટ્રસ અને સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે પરંતુ, અફઘાન કટોકટી મુદ્દે ભારે ગરબડ કરનારા પૂર્વ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબની લોકપ્રિયતા તદ્દન તળિયે પહોંચી હતી. કન્ઝર્વેટિવ હોમ્સના તાજા કેબિનેટ લીગ લોકપ્રિયતા પોલમાં...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ધરખમ ફેરફાર કરી ત્રણ મિનિસ્ટર્સ- એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન, જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ, હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવા હેલ્થ અને સોશિયલ કેર ભંડોળ માટે નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સમાં વધારો જાહેર કર્યા પછી ભવિષ્ય એટલે કે વર્તમાન પાર્લામેન્ટની મુદતમાં...
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે પાર્લામેન્ટરી કમિટી સમક્ષ કબૂલ્યું છે કે યુકેના કેટલા લોકો અફઘાનિસ્તાનમાં રહ્યા તેનાથી તેઓ અજાણ છે. અફઘાનિસ્તાન તાલિબાનના...
હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલેએ ગૃહમાં વર્તન અને શિષ્ટાચારના નિયમોમાં સુધારા કરી નવો ડ્રેસ કોડ જાહેર કર્યો છે. આ મુજબ હવે સાંસદોએ ગૃહમાં અને...
બોરિસ જ્હોન્સનના ડાઉનિંગ સ્ટ્રીટ ફ્લેટની નવસજાવટનો ખર્ચ ચૂકવવા ૫૭ વર્ષીય ટોરી દાતા લોર્ડ બ્રાઉનલો ઓફ શરલોક રોએ ૫૩,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું હતું.
સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) અને સ્કોટિશ ગ્રીન પાર્ટીએ ગઠબંધન બનાવતા ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ પાર્લામેન્ટમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. હવે...
ક્લાઈમેટ મિનિસ્ટર આલોક શર્મા ગત ૭ મહિનામાં રેડ લિસ્ટના ૬ દેશ સહિત ૩૦ દેશોનો પ્રવાસ ખેડવા છતાં ક્વોરેન્ટાઈનથી બાકાત રહ્યા હોવાં વિશે વિવાદ સર્જાયો છે. આલોક...