પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ચાન્સેલર રિશ સુનાકે હોલીવૂડ અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડ્સમાં તેની પત્ની જડા પિન્કેટ સ્મિથની કોમેડિયન ક્રિસ રોકે કરેલી રમૂજ પ્રત્યે રોષ દર્શાવી તેને...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને વિશ્વના સૌથી મોટા ઓઈલ ટ્રેડર્સમાં એક પિયરે એન્ડુરાન્ડની કંપની એન્ડુરાન્ડ વેન્ચર્સ લિમિટેડ દ્વારા 100,000 પાઉન્ડનું ડોનેશન અપાયું...

હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં 10 વર્ષથી વધુ સમય સેવા આપનારા દીર્ઘકાલીન કન્ઝર્વેટિવ પોલિટિકલ સહાયક શ્રી અમીત જોગીઆને પ્રતિષ્ઠિત પાર્લામેન્ટરી પીપલ્સ એવોર્ડ એનાયત...

સ્કોટલેન્ડ યાર્ડે પાર્ટીગેટ કૌભાંડના ઈવેન્ટ્સમાં હાજર રહેનારા લોકોને ફિક્સ્ડ પેનલ્ટીની પ્રથમ 20 નોટિસ જારી કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, કેરી જ્હોન્સન, ચાન્સેલર...

ચાન્સેલર રિશિ સુનાક તેમના પત્ની અક્ષતા મૂર્તિના બિલિયોનેર પિતા નારાયણ મૂર્તિની ઈન્ફોસિસ કંપનીના રશિયા સાથે સંબંધો બાબતે વિવાદમાં ફસાયા છે. ચાન્સેલર સુનાકે...

હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા દરમિયાન ઘેરી નિદ્રા માણી રહેલા લેબર પાર્ટીના 79 વર્ષીય લોર્ડ યંગ ઓફ નોરવૂડ ગ્રીનને ચર્ચામાંથી બાકાત કરી દેવાયા હતા. પોસ્ટલ વર્કર્સ...

સરકારની કાર્યક્ષમતા માટેના નવા મિનિસ્ટર જેકોબ રીસ-મોગ સિવિલ સર્વિસીસમાં સુધારાના ભાગરુપે ૬૫,૦૦૦થી વધુ નોકરીઓમાં કાપ મૂકવા માગે છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે વર્તમાન નોકરિયાતો કરદાતાઓ માટે મૂલ્ય પુરું પાડે છે કે કેમ તે જોવું જોઈએ.

ચાન્સેલર રિશિ સુનાક પોતાની કોવિડ પછીના સમયની છબીમાંથી બહાર આવી રહ્યા છે. સુનાકે કન્ઝર્વેટિવ સાંસદો સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમણે ટેક્સમાં કાપ કે જાહેર...

વરિષ્ઠ ટોરી નેતા લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા લખાયેલી કેરી જ્હોન્સનની જીવનકથા ‘First Lady- Intrigue at the Court of Carrie and Boris Johnson’ પુસ્તકમાં કરાયેલા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોકડાઉન પાર્ટીઝ માથે પડી છે કારણકે મેટ પોલીસે તેમના સહિત ૫૦ વ્યક્તિને પાર્ટીગેટ કૌભાંડ સંદર્ભે પ્રશ્નાવલિ પાઠવી છે. આ સંદર્ભે...



to the free, weekly Gujarat Samachar email newsletter