ભારતીય મૂળના બિઝનેસ મેન સુનીલ ચોપરા લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે બ્રિટનના સધર્કના લંડન બરોના મેયર તરીકે ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમણે સેન્ટ્રલ લંડન નજીકના...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
ભારતીય મૂળના બિઝનેસ મેન સુનીલ ચોપરા લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે બ્રિટનના સધર્કના લંડન બરોના મેયર તરીકે ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમણે સેન્ટ્રલ લંડન નજીકના...
ચાન્સેલર રિશિ સુનાક અને પત્ની અક્ષતા મૂર્તિની સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં એન્ટ્રી થઈ છે. સુનાક અને અક્ષતા મૂર્તિ 730 મિલિયન પાઉન્ડ (911 મિલિયન ડોલર, 861 મિલિયન...
નના સંબોધન પરની ચર્ચામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સંકેત આપ્યો હોવાં છતાં, ચાન્સેલર રિશિ સુનાકે જીવનનિર્વાહની કટોકટીમાં સપડાયેલા લાખો લોકોને મદદ કરવા...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્થાનિક કાઉન્સિલ ઈલેક્શનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના રકાસની જવાબદારી પોતાના શિરે લીધી હતી અને કહ્યું હતું કે ટોરીઝ માટે આ ચૂંટણીઓ...
સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને લંડનમાં ત્રેવડો ફટકો પડ્યો છે. તેના કિલ્લા સમાન ગણાતી વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ અને બાર્નેટ બેઠકો ગુમાવવી પડી છે. લેબર પાર્ટી માટે વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ બેઠકો પર વિજયનું મહત્ત્વ એટલા માટે...
લંડન બરો ઓફ ન્યુહામ કાઉન્સિલના ૨૦ વોર્ડની ચૂંટણીઓમાં લેબર પક્ષે ૬૪ બેઠકો પર જીત મેળવી છે. જેમાં આપણા ગુજરાતી અને બાંગ્લાદેશી વ્યાપાર ધંધાથી ધમધમતી ગ્રીન...
200 સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાંથી 199 કાઉન્સિલના પરિણામો જાહેર કરી દેવાયાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ આ ચૂંટણીમાં ભારે ફટકો સહન કરવો પડ્યો છે. પાર્ટીગેટ કૌભાંડ અને જીવનનિર્વાહ કટોકટીના કારણે આવા પરિણામો આવ્યાની દલીલ સાથે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની...
ચાન્સેલર રિશિ સુનાકને તેમના પરિવારની ટેક્સ બાબતોમાં તપાસમાં નિર્દોષ ઠરાવાયા છે. બોરિસ જ્હોન્સનના મિનિસ્ટરિયલ એડવાઈઝર લોર્ડ ગેઈટે ઠરાવ્યું હતું કે ચાન્સેલર...
કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારા રશિયાના પ્રતિબંધિત લિસ્ટમાં મૂકાયા છે. જોકે, તેમણે જણાવ્યું છે કે પ્રતિબંધિત યાદીમાં મૂકાયા છતાં, યુક્રેન પર રશિયાના ગેરકાયદે...