જ્હોન્સનનું સ્થાન લેવા ફોરેન સેક્રેટરી અને નેતાપદના ઉમેદવાર લિઝ ટ્રસ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છે. ટ્રસે ગત બે પોલ્સમાં રિશિ સુનાક સામે ભારે સરસાઈ હાંસલ...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
જ્હોન્સનનું સ્થાન લેવા ફોરેન સેક્રેટરી અને નેતાપદના ઉમેદવાર લિઝ ટ્રસ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છે. ટ્રસે ગત બે પોલ્સમાં રિશિ સુનાક સામે ભારે સરસાઈ હાંસલ...
બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની રેસમાં ઉતરેલા રિશિ સુનાકે જનતાને વધી રહેલા એનર્જી બિલમાં રાહત આપવાની નવી યોજના તૈયાર કરી છે. તેમને આશા છે કે તેમની આ યોજનાના...
ટોરી પાર્ટીના નેતાપદના બે ઉમેદવાર રિશિ સુનાક અને લિઝ ટ્રસ તેમના ઈકોનોમિક પ્લાન્સને પ્રાથમિકતા આપી રહ્યાં છે ત્યારે બે તૃતીઆંશ મતદારો માને છે કે ટેક્સમાં...
બોરિસ જ્હોન્સનના અનુગામીની પસંદગી માટે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યે દ્વારા મતદાનમાં વિલંબ સર્જાય તેવી સંભાવના છે. જીસીએચક્યૂ સ્પાય એજન્સીએ ચેતવણી જારી કરી છે કે સાયબર હેકર્સ મતદારોના બેલટ પેપર સાથે ચેડાં કરી મતદાનના પરિણામ બદલી શકે છે. ચેતવણીના...
ટોરી લીડરશિપની લડાઇ અંત સુધી લડી લેવાનો હુંકાર રિશિ સુનાકે ભર્યો છે. ટોરી પાર્ટીના સભ્યોમાં લિઝ ટ્રસ સુનાક કરતાં બમણુ સમર્થન ધરાવતા હોવા છતાં સુનાકે રેસમાંથી...
વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતા સાજિદ જાવિદે આખરે પોતાના એક સમયના શિષ્ય અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકને ટેક્સમાં રાહતના મુદ્દે છેહ દઈને લિઝ ટ્રસને સમર્થન જાહેર...
બ્રિટનના વડાપ્રધાન પદની રેસ ઉગ્ર બની રહી છે. હવે તેમાં વંશીય ભેદભાવનો મુદ્દો પણ ઉભરી આવ્યો છે. ટોરી પાર્ટીના કરોડોપતિ દાતાએ ભયસ્થાન બતાવ્યું છે કે જો કન્ઝર્વેટિવ...
આજકાલ બ્રિટનના તમામ પ્રકારના મીડિયામાં રિશિ સુનાક અને લિઝ ટ્રસ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાની જ ચર્ચા છે. લોકો હવે સુનાક અને ટ્રસથી સુપેરે પરિચિત પણ થઇ ચૂક્યાં...