લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે પૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સાથે મળીને પાર્ટીના નેતૃત્વમાં ભાવિ બ્રિટન કેવો હશે તેની રૂપરેખા રજૂ કરી હતી. ન્યૂ બ્રિટન...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે પૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સાથે મળીને પાર્ટીના નેતૃત્વમાં ભાવિ બ્રિટન કેવો હશે તેની રૂપરેખા રજૂ કરી હતી. ન્યૂ બ્રિટન...
રિશી સુનાક વડાપ્રધાન બન્યા પછીની યોજાયેલી સૌપ્રથમ પેટાચૂંટણીમાં ટોરી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેસ્ટર સિટીની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવારે...
રિશી સુનાકને વડાપ્રધાનપદ સંભાળ્યાને એક મહિનો થયો છે. એક સરવે પ્રમાણે બ્રિટિશ મતદારોમાં રિશી સુનાક તેમની કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે....
લિઝ ટ્રસ નેતાગીરીની સ્પર્ધામાં વિજય મેળવ્યા પછી વડા પ્રધાન તરીકે ગયા મહિને જ તેમના પતિ હ્યૂજ ઓ‘લીઅરી અને બે ટીનએજ દીકરીઓ સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાં...
વડા પ્રધાન લિઝ ટ્રસ બ્રિટિશ જનતા અને કન્ઝર્વેટિવ સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવા ઝઝૂમી રહ્યાં છે ત્યારે લગભગ અડધા કન્ઝર્વેટિવ મતદારોએ કબૂલ્યું છે કે તેમનાથી...
લિઝ ટ્રસે તેમના વડાંપ્રધાન કાળના પ્રથમ કેટલાંક સપ્તાહમાં કરેલી ભૂલો અંગે જાહેરમાં માફી માગી છે. જોકે સાથે સાથે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આગામી...
લિઝ ટ્રસ સરકારના મિની બજેટ બાદ સર્જાયેલી આર્થિક અંધાધૂંધીને કારણે ટોચના ટોરી નેતાઓ તેમના મતવિસ્તારોમાં જનાધાર ગુમાવી રહ્યાં છે. લિઝ ટ્રસ સત્તા પર આવ્યા...
ટોરી સાંસદોમાં લિઝ ટ્રસ સામેનો અસંતોષ ચરમસીમા પર પહોંચી ગયો છે. ઘણા સાંસદો એમ માની રહ્યાં છે કે ટ્રસની નીતિઓના કારણે આગામી સંસદની ચૂંટણીમાં તેમનો પરાજય...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કોન્ફરન્સ દ્વારા તેમનું વાર્ષિક રિસેપ્શન કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં યોજાયું હતું. ફરી એક વખત CF India નું રિસેપ્શન...
લેબર પાર્ટીના સાંસદ રુપા હકને ચાન્સેલર ક્વાસી ક્વારટેંગને ‘સુપરફિસિયલી બ્લેક મેન’ કહેવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. વેસ્ટ લંડનની ઈલિંગ સેન્ટ્રલ...