પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

એક ખાનગી ઉચ્ચ શાળા વેલિંગ્ટન કોલેજે બાળકો માટે છ કલાકની ઈન્ટર્વ્યૂ પ્રક્રિયા દાખલ કરી છે, જેનાથી ભારેખમ અભ્યાસ કરાવાયેલા અરજદાર બાળકોની વ્યક્તિગત વિશેષતાઓ બહાર લાવવામાં શિક્ષકોને મદદ મળે.

કરકસરના કારણે બજેટમાં મૂકાયેલા કાપના લીધે ટોરી પાર્ટીના શાસન હેઠળની વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલે સપ્ટેમ્બરના આરંભથી સીસીટીવી નેટવર્ક બંધ કરી દેવા નિર્ણય લીધો...

‘ઓપરેશન બાદ વાંકા થઈ ગયેલા નાક માટે કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે કરેલો ૩૫,૦૦૦ પાઉન્ડનો વળતરનો કેસ ૨૭ વર્ષીય મિજિન ઝહિર હારી ગઈ છે. સર્જને કામગીરીમાં...

ધ મોલ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાનારા ‘ધ પેટ્રન્સ લંચ’ની એક લાખ પાઉન્ડની કિંમતની સેંકડો ટિકિટો છેલ્લી ઘડીએ ખરીદીને...

ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે...

ઓક્સફર્ડ યુનિવર્સિટીની બ્લેવેન્ટિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થીઓ દિનેશ કપૂર અને સુસાન થોમસે ઈન્સ્ટિટ્યુટના વોલ્ટન સ્ટ્રીટસ્થિત...

અનેક બિઝનેસિસ અને વ્યક્તિઓ વેન્ચર કેપિટાલીસ્ટ સહિતને ફાઇનાન્સિંગ સેવા ઓફર કરતી કંપનીઓ ચલાવતાં DVK ગ્રૂપના દિપક કુંતાવાલા નાદાર જાહેર કરાતાં બ્રિટનની એશિયન...

૬૫ વર્ષના સતીષ પટેલ આગામી ૧૧મી જૂને શિશુકુંજ, લંડનના લાભાર્થે ભંડોળ એકત્ર કરવા માટે વિમાનમાંથી સ્કાય ડાઈવ કરશે. મૂળ ભાદરણ ગામના વતની અને સાઉથ લંડનમાં લગભગ...

ભારતીય લેસ્બિયન કપલ બ્રિટનમાં રહેવા માટેની કાનૂની લડાઈ હારી ગયું છે. કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના સંબંધોને કાનૂની માન્યતા નથી....

લંડનની શેરેટોન પાર્ક હોટલની ભવ્ય સાંજમાં બ્રિટિશરોએ એશિયન સર્કલમાં સૌપ્રથમ ચેરિટી એવોર્ડસની ઉજવણી કરી હતી. ચેરિટી ક્લેરિટીના સહયોગમાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસ માટે શુક્રવાર, ૨૦ મેએ ભવ્ય ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્દાત વિચારો...



to the free, weekly Gujarat Samachar email newsletter