પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ સ્થાનીય હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ ISKCON ભક્તિવેદાંત મેનોરમાં બાંધકામમાં ફેરફારોની અરજીને પરવાનગી આપી છે. પ્લાનર્સે લંડનની ઉત્તરે...

લંડનઃ ગત વર્ષ દરમિયાન ઝેક ગોલ્ડસ્મિથના ચૂંટણીપ્રચાર અભિયાનનો હિસ્સો બની રહેવાનું ગૌરવ મળવા સાથે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને તેમનો પરિચય કરાવવાની તક સાંપડી...

તાજેતરમાંયોજાયેલી હેરો લેબર ગ્રૂપની એજીએમમાં વડા તરીકે ચૂંટાયેલા નવા નેતા સચિન શાહે સમાજમાં વધતી અસમાનતા દૂર કરવાની બાબત તેમની ટોપ પ્રાયોરિટી હોવાનું જણાવ્યું...

એજવેરના આશિષ પટેલ અને વેમ્બલીમાં રહેતા તેમના પિતરાઈ પરેશ પટેલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ વેલનેસ ફાઉન્ડેશન માટે નાણા એકત્ર કરવા આગામી ૨૦મી જુલાઈએ લંડનથી પેરિસ...

લંડનઃ સિસોદિયા દંપતીના લગ્નજીવનમાં ભંગાણ બાદ ટોલવર્થસ્થિત ૮,૦૦,૦૦૦ પાઉન્ડનું મકાન વેચાયા પછી પણ ૫૦ વર્ષીય પતિ વિજય સિસોદિયાએ તે ખાલી ન કરતાં તેને જેલભેગો...

લંડનઃ ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ કેર એજન્સી CareFirst 24ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ કૌઝીરામને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા કરી હતી અને પાંચ વર્ષ સુધી કંપનીના...

લંડનઃ કૌટુંબિક પ્રોપર્ટીના વિવાદને ઉકેલવામાં પક્ષપાતી વલણ અપનાવવા માટે અગ્રણી વકીલ અને લંડનની પમ્પ કોર્ટ ટેક્સ ચેમ્બર્સના પૂર્વ વડા એન્ડ્રયુ થોર્નહિલ QC...

લંડનઃ લેંકેશાયરના બ્લેકબર્ન ખાતે રહેતા અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતાં મૂળ ગુજરાતના ૪૯ વર્ષીય અબુબકર લોર્ગાટનું ૨૫૦ પાઉન્ડ સાથેનું પાકિટ ૨૦૦૪માં ચોરાઈ...

હિથ્રો એરપોર્ટ પર અક્ષયકુમારની અટકાયત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, તેની પાસે જે વિઝા હતા તે વેલિડ નહોતા. ૬ એપ્રિલે આશરે અઢી કલાક સુધી અક્ષયકુમારની...

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને મૂળ જીંજા, યુગાન્ડાના વતની તથા હાલ લંડનમાં વસતા શ્રી ચંદુભાઇ છત્રભૂજભાઇ દાલીયા તા. ૪-૪-૧૬ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. સેવાભાવી અને સમર્પિત સત્સંગી તરીકે નામના મેળવનાર શ્રી ચંદુભાઇ જીંજામાં શ્રી મગનભાઇના સંપર્કમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter