પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ બ્રિટિશ ગાયક ડેવિડ બોવી કેન્સર સામે ૧૮ મહિના લડત આપ્યા પછી પરિવારની હાજરીમાં શાંતિપૂર્વક મોતને ભેટ્યા હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું છે. તેઓ...

લંડનઃ ટ્રાન્સપોર્ટ ચીફ્સ દ્વારા બ્રેન્ટના નવ ઓવરગ્રાઉન્ડ સ્ટેશનમાંથી આઠ સ્ટેશને ટિકિટ ઓફિસ બંધ કરવાની યોજના ઘડાઈ છે અને આ મુદ્દે પ્રવાસીઓ પાસેથી સૂચનો પણ મગાવાયા છે. ૨૭ જાન્યુઆરીએ કન્સલ્ટેશન પ્રક્રિયા બંધ કરાશે. બ્રેન્ટ અને હેરો માટે લેબર પાર્ટીના...

લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 'વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અોફ ધ યર' હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માતૃત્વ,...

લંડનઃ યુકેની રાજધાની લંડન તેના ઈતિહાસમાં ૮.૬ મિલિયનની સર્વોચ્ચ અને સૌથી વૈવિધ્યપૂર્ણ વસ્તી ધરાવતું નગર બન્યું છે. અહીંના ત્રણ નિવાસીમાંથી એકનો જન્મ મૂળ...

લંડનઃ માતા અને પુત્રના અન્યોન્ય પ્રેમની આ વિરલ કથની છે, જેમાં લેન્કેશાયરના બ્લેકબર્નના માતૃભક્ત ઈમરાન નજીદે માતા ઝૈનાબ બેગમની જિંદગી બચાવવા ખોટું બોલીને...

લંડન અને બ્રિટનમાં આજકાલ શિયાળો જામતો જાય છે અને થથરી જવાય તેવી ઠંડીનો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ લંડનના રિચમંડ પાર્કમાં આપણે જેમને સાબર કહીએ છીએ તે અણીદાર વાંકાચૂકા શિંગ ધરાવતા સાબર એટલે કે રેડ ડીયર અને ફાલો ડીયર મોજ ફરમાવી...

લંડનઃ બ્રિટિશ સિટિઝન એવોર્ડ (BCA) મેળવનારા વધુ લોકોની જાહેરાત ૨૯ ડિસેમ્બરે કરાઈ હતી. ભારત અને અાફ્રિકાના નિ:સહાય, અક્ષમ ગરીબ બાળકોને શિક્ષણ માટે સહાયક...

લંડનઃ ૭/૭ના ત્રાસવાદી હુમલાની દસમી વરસીએ ફરીથી ત્રાસવાદનો આતંક ફેલાવવાનું ષડયંત્ર રચનારા દંપતી સાના અહમદ ખાન અને મોહમ્મદ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૦...

લંડનઃ યુકેના મુસ્લિમ પરિવારને લોસ એન્જલસ જતી ફ્લાઈટમાં બેસવા ન દેવાયા તે મુદ્દો યુએસ સમક્ષ ઉઠાવવા લેબર પાર્ટીના સાંસદ સ્ટેલા ક્રીસીએ વડા પ્રધાન ડેવિડ કેમરનને જણાવ્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે કેમરન ઉભા કરાયેલા મુદ્દાનો પ્રત્યાઘાત...

લંડનઃ એન્ડી માર્શ અને નિક્કી વોટ્સન પોલીસ ઈતિહાસમાં વિલક્ષણ પ્રકરણ રચી રહ્યા છે. તેઓ પતિ-પત્ની છે. નિક્કી વોટ્સન એવન એન્ડ સમરસેટ પોલીસમાં આસિસ્ટન્ટ ચીફ...



to the free, weekly Gujarat Samachar email newsletter