પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ બંધક સ્ત્રીઓને કાબુમાં રાખવા હિંસા, ડર અને સેક્સ્યુઅલ હીણપતનો ઉપયોગ કરનારા માઓવાદી પંથના ૭૫ વર્ષીય નેતા અરવિંદન બાલક્રિષ્નન ઉર્ફ કોમરેડ બાલાને જાતીય...

લંડનઃ વૈજ્ઞાનિકોએ ભારે વજન ધરાવતા અને હજુ સુધી અસાધ્ય ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ પર ગેસ્ટ્રિક બેન્ડ સર્જરી દ્વારા રોગની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર...

લંડનઃ પૂર્વ લેબર મિનિસ્ટર બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ (૬૦)ને નવા કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ૫૩ કોમનવેલ્થ દેશોના નેતાઓ...

લંડનઃ સત્તાવાર આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં આગામી પાંચ વર્ષમાં બંધાનારા કુલ મકાનોના અંદાજે અડધા મકાનો માઈગ્રન્ટ્સના નવા પ્રવાહને પહોંચી વળવામાં જશે. યુકેમાં...

લંડનઃ એઈલ્સબરી ક્રાઉન કોર્ટની જ્યુરીએ બેદરકારીથી વાહન ચલાવવાના અને મોત નીપજાવવાના ગુનાસર નોર્થોલ્ટ, ઈલિંગના ૩૩ વર્ષીય ડ્રાઈવર નયન પટેલને દોષી ઠરાવતા તેને બીજી ડિસેમ્બરે નવ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. તેને ત્રણ વર્ષ માટે વાહન હંકારવા માટે...

લંડનઃ સેક્સ વર્કર અનિતા કપૂરની હત્યાના ૩૪ વર્ષીય આરોપી નવીન મોહને હત્યાનો આરોપ નકારતા મંગળવાર, ૨૪ નવેમ્બરે જ્યુરી સમક્ષ સમક્ષ જણાવ્યું હતું કે અનિતા કપૂરનો...

ફ્રાન્સની રાજધાની પેરિસમાં તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓના પગલે કન્ઝર્વેટિવ સાંસદોએ પોલીસ બજેટોમાં સૂચિત કાપ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ...

લંડનઃ એક માતાએ તેના બાળકને જન્મ આપ્યો તે પહેલા તેને પિતાના વારસાગત બ્રેઈન રોગની ચેતવણી અપાઈ ન હોવાના કારણે ત્રણ ટ્રસ્ટોના ડોક્ટરો સામે ગંભીર બેદરકારી મુદ્દે લેન્ડમાર્ક કાનૂની કાર્યવાહી આરંભી છે. આ મહિલાને કોર્ટ ઓફ અપીલમાં જવાની પરવાનગી અપાઈ...

લંડનઃ પોતાના પોલિસી ઈન્ડિયા પ્રોગ્રામના ભાગરુપે ઈન્ડિયા ઈન્ક. દ્વારા ૧૭ નવેમ્બરે ત્રીજી ઉચ્ચસ્તરીય પોલિસી ઈન્ડિયા સમિટનું આયોજન કાનૂની પેઢી એલન એન્ડ ઓવેરી...

લંડનઃ બ્રિટનમાં પાંચમાંથી એક અથવા તો ૧૯ ટકા બ્રિટિશ મુસ્લિમ બ્રિટન છોડી યુદ્ધ માટે સીરિયા જનારા યુવાન લડવૈયાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ ધરાવતા હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter