લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે....
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
લંડનઃ મતદાતાએ વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી કઢંગી સિસ્ટમના કારણે હજારો મતદારો સામાન્ય ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ગુમાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે....
રોયલ મેલમાં એક સમયે સેવા આપતા અને પોતાને અન્યાય થયો છે એમ માનતા લંડનના વિનુકુમાર સચાણીયાએ તા. ૧૪-૪-૧૫ મંગળવારથી રોયલ મેલના લંડન, વિક્ટોરીયા સ્થિત મુખ્ય...
લંડનઃ ઈસ્લામવાદીઓ દ્વારા સ્થપાયેલી ૫૦ બિનઅંકુશિત શાળા શિક્ષણ સત્તાવાળાની તપાસ હેઠળ છે, જેમાં ટ્રોજન હોર્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલા પૂર્વ શિક્ષક દ્વારા સ્થાપિત ઘણી શાળા પણ સામેલ છે. આમાં ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ, નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટ,...
ઇસ્ટર હોલીડેઝ દરમિયાન સેન્ટ્રલ લંડનના હટન ગાર્ડન વિસ્તારના હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ૭૨ જેટલા સેફ ડિપોઝિટ બોક્સિસ તોડીને પ્રોફેશનલ ગેંગ દ્વારા આશરે £૬૦...
લંડનઃ સેંકડો લોકો શનિવાર, ૧૧ એપ્રિલે રિવરસાઈડ પર ટાવર બ્રિજ પાસે આવેલી સિટી હોલ ઈમારત ખાતે શીખધર્મીઓ માટે અતિ મહત્ત્વનો પ્રખ્યાત વૈશાખી ઉત્સવ મનાવવા એકત્ર...
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જાહેર કર્યું છે કે તેમનો ટોરી પક્ષ ચૂંટણીમાં વિજય મેળવશે તો પેરન્ટ્સ તેમના સંતાનોને એક મિલિયન જેટલી કિંમતનું ઘર વારસામાં આપી જઈ શકશે. આ માટે ઈન્હેરિટેન્સ ટેક્સ ચુકવવાનો રહેશે નહિ.
લંડનઃ જાતિય કનડગતના કેસમાં બેન્કર સ્વેતલાના લોખોવાને વળતર તરીકે £૩.૨ મિલિયન ચુકવવા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ લોખોવાની રશિયાના સૌથી મોટા બેન્કિંગ લેન્ડર સ્બેરબેન્ક સીઆઈબીની લંડનસ્થિત ઓફિસના અધિકારીઓ...
લંડનઃ GCSE અને એ- લેવલની પરીક્ષાઓમાં ગુજરાતી, બંગાળી, પંજાબી સહિતની એશિયન ભાષામાં પરીક્ષા પાસ કરવાને ક્વોલિફિકેશન ગણવામાં નહિ આવે તેવા નિર્ણયની ચોતરફથી...