પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સાત વર્ષ સુધી કવિતા (સાચુ નામ નથી)એ ઘરમાં જ નરકની યાતના અનુભવી હતી. આ ઘરનો હિસ્સો હોવાનું તેને કદી લાગ્યું નથી. 

લંડનઃ સર્વાંગ સુંદર સ્મિત હાંસલ કરવાની ઈચ્છાએ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી પાછળનો ખર્ચ વધારી દીધો છે. વધુ અને વધુ ગ્રાહકો દાંતને શ્વેત અને ચમકદાર બનાવતી લેસર...

લંડનઃ હેરોની આલ્ફા પ્રેપરેટરી સ્કૂલના ધોરણ છના વિદ્યાર્થીઓ-આરોહી કુલકર્ણી અને વિશ્રુથ દામોદરન નેશનલ પ્રાઈમરી મેથેમેટિક્સ ચેલેન્જમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા...

લંડનઃ NHS સ્ટાફની અછત ઘટાડવા પ્રયાસ કરે છે ત્યારે એક દાયકામાં આરોગ્યસેવામાં વિદેશી ડોક્ટરોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. નવા આંકડા અનુસાર પાંચ ફેમિલી...

લંડનઃ નાના બાળકને એકલા ઘેર મૂકી બહાર જવા બદલ દરરોજ એક પેરન્ટની ધરપકડ થાય છે તેમ કોઈ કહે તો તમે માનશો નહિ. જોકે, બ્રિટનમાં આ હકીકત છે. સર્વે અનુસાર ૨૦૧૪ના...

લંડનઃ છેતરપીંડી આચરી હાઉસિંગ બેનિફિટ તરીકે ૨૩,૨૦૪ પાઉન્ડનો ક્લેઈમ કરનારા ૭૩ વર્ષના પેન્શનર તારુસિંહ પૂરેવાલને હેરો ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી. તેમણે આ ઉપરાંત, કોર્ટ ખર્ચના £૨૦૦ અને સરચાર્જના...

લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે કનિંગહામ પાર્કના મિતલ શાહને બ્લેકમેઈલ અને ધમકી આપી નાણા પડાવવાના ગુનાસર દોષિત ઠરાવી બે વર્ષની સજા ફરમાવી હતી. ૨૩ વર્ષના મિતલ શાહે તેની સ્ત્રીમિત્ર પાસેથી ૨૦૧૦માં ૨,૭૦૦ પાઉન્ડ ઉધાર લીધા હતા. આ પછી શાહે માગણી સતત ચાલુ...



to the free, weekly Gujarat Samachar email newsletter