પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ જો આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે તો હોમ સેક્રેટરી થેરેસા મે ‘ડિપોર્ટ ફર્સ્ટ, અપીલ લેટર’ની યોજના અમલી બનાવશે. તેઓ ઈમિગ્રન્ટ્સ દ્વારા...

લંડનઃ કટ્ટર જમણેરી જૂથ ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL) સાથે મળી તેના બનાવટી દેખાવોનું આયોજન કરી મત હાંસલ કરવાના આક્ષેપોના પગલે અફઝલ અમીન કન્ઝર્વેટિવ પાર્ટીના...

લંડનઃ આગામી પાર્લામેન્ટમાં લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટાયેલા વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા વધુ હશે તેમ થિન્કટેન્ક બ્રિટિશ ફ્યુચરના...

લંડનઃ કોમન્સ હોમ એફેર્સ કમિટીએ ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ માટે તથાકથિત ‘ડિઝાઈનર વજાઈના’ની રચનાની કોસ્મેટિક સર્જરીને ગેરકાયદે ગણવા ભલામણ કરી છે. કમિટીના ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ને પ્રતિબંધિત ઠરાવતા કાયદા હેઠળ...

લંડનઃ આગ સામે સલામતીના કાયદાઓના ભંગ અને મહેમાનોની જિંદગી જોખમમાં મૂકવા બદલ બેઝવોટરસ્થિત રેડનોર હોટેલના પૂર્વ માલિક અને મેનેજર સલીમ પટેલને બેઈલી કોર્ટે £૨૦૦,૦૦૦નો દંડ અને £૨૯,૯૨૨ કોર્ટ ફીના ચુકવવા આદેશ કર્યો છે.

લંડનઃ સિંગલ મધર અને પ્રેમિકા એન્ના ઈમ્પોરોવિસ્ઝની હત્યાના પ્રયાસ બદલ બાર્કલેઝ બેન્કના ૨૮ વર્ષીય પૂર્વ કર્મચારી અમિશ કણસાગરાને કિંગ્સ્ટન-અપોન-થેમ્સ ક્રાઉન...

લંડનઃ કોર્ટના કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફી નિહાળતા હોવાના આક્ષેપોના પગલે ત્રણ જજ- ડિસ્ટ્રીક્ટ જજ ટિમોથી બાઉલ્સ, ઈમિગ્રેશન જજ વોરેન ગ્રાન્ટ, ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ જજ અને રેકોર્ડર પીટર બુલોકને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ચોથા જજે...

લંડનઃ ૩૦,૦૦૦થી વધુ બ્રિટિશ પુરુષો ટર્મિનલ પ્રોસ્ટેટ કેન્સર સાથે જિંદગી સામે લડી રહ્યા છે, પરંતુ તેમને પુરતો સપોર્ટ મળતો નથી. નિષ્ણાતોના કહેવા અનુસાર સાજા...

લંડનઃ નોકરી-ધંધામાં જોડાયેલાં ૨૦ લાખથી વધુ પેરન્ટ્સને બાળસંભાળમાં તેમના જ પેરન્ટ્સની મદદનો આધાર રહે છે. ચેરિટી ગ્રાન્ડપેરન્ટ્સ પ્લસના નવા અભ્યાસમાં પાંચમાંથી...

લંડનઃ ફેરી દ્વારા ફ્રાન્સનો પ્રવાસ કરનારા પરિવારોને વેળાસર રજા માણવા નીકળી જવાની સલાહ ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે આપી છે. આગામી મહિને ડોવર પોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter