કોરોના વાઈરસ મહામારીમાં લોકોને આર્થિક નુકસાન ગયું પણ સામાજિક સંબંધોમાં ઘણો સુધારો આવ્યો હોવાની માન્યતા છે. પતિ અને પત્ની તેમજ બાળકો ઘરમાં સાથે રહેતા થયા...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કોરોના વાઈરસ મહામારીમાં લોકોને આર્થિક નુકસાન ગયું પણ સામાજિક સંબંધોમાં ઘણો સુધારો આવ્યો હોવાની માન્યતા છે. પતિ અને પત્ની તેમજ બાળકો ઘરમાં સાથે રહેતા થયા...
સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...
‘સ્મૃતિના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી,...
રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર...
ઓઈલથી પ્રદૂષિત નાઈજીરીયન્સ યુકેની કોર્ટમાં શેલ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો કે બીલે કોમ્યુનિટી અને ઓગોનીલેન્ડના ઓગલે લોકોએ રોયલ ડચ સામે કરેલા કેસો દલીલોને પાત્ર છે. કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને...
રવિવાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ ડો. દીપક ચોપરાના વાર્તાલાપનું આયોજન જૈન વિશ્વભારતી , લંડનના ઉપક્રમે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના...
કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...
કોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા...